NavBharat Samay

દિલ્હીમાં કેજરીવાલે ડીઝલ 8 રૂપિયા સસ્તું કરી દીધું

અરવિંદ કેજરીવાલ આજે દિલ્હીવાળાઓને મોટી ગિફ્ટ આપી છે. કેજરીવાલે રાજ્યમાં ડીઝલ પર વેટના રેટમાં મોટો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. કેબિનેટની બેઠક બાદ કેજરીવાલે નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આર્થિક ગતિવિધિઓને વધુમાં વધુ વધારવામાં આવે. આપને જણાવી દઇએ કે સરકારે લોકડાઉન દરમ્યાન પેટ્રોલ પર વેટ 27 ટકાથી વધારીને 30 ટકા અને ડીઝલ પર વેટ 16.75 ટકાથી વધારીને 30 ટકા કરી દીધો હતો. 

કેજરીવાલે સરકારે ડીઝલ પર VAT 30 ટકાથી ઘટાડીને 16.75 ટકા કરી દીધો છે. આથી દિલ્હીમાં ડીઝલના ભાવ 8.36 રૂપિયા પ્રતિ લીટર ઓછું જશે. જે ડીઝલ 82નું ગઇકાલે મળી રહ્યું હતું ત્યાં હવે 73.64 પૈસામાં મળશે. લોકોનો આગ્રહ હતો કે તેલના ભાવમાં ઘટાડો કરવામાં આવે. આથી દિલ્હીના અર્થતંત્રને આગળ વધારવામાં મદદ મળશે.

Read More

Related posts

લગ્નના બે દિવસ પહેલા જ નર્સ યુવતી કોરોના સામે જંગ હારી ગઈ,પરિવારના કન્યાદાનનાં ઓરતાં અધૂરાં રહ્યાં

nidhi Patel

ભગવાન શિવનો આ ઉપાય બદલી નાખશે તમારી કિસ્મત, દરેક મનોકામના પુરી થશે, આજે જ આ રીતે કરો ઉપાય

Times Team

ATMમાંથી 5000 રૂપિયાથી વધુ ઉપાડવા પર ચાર્જ લગાવવાની તૈયારી, આઠ વર્ષ પછી બદલાઈ શકે છે નિયમ

Times Team