અમદાવાદમાં પ્રેમીએ સગીરાને લગ્નની લાલચ આપી શ-રીર સબંધ બાંધતા બે વખત ગ-ર્ભવતી બનાવી..

MitalPatel
2 Min Read

અમદાવાદમાં એક સ-ગીર યુવતીએ તેના બોયફ્રેન્ડ વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે યુવતી ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રિક્ષામાં જતી હતી ત્યારે તેની એક રિક્ષા ચાલક સાથે પ્રેમ થઇ ગયો હતો આ દરમ્યાન રિક્ષાચાલક અવારનવાર તેની સાથે શ-રીર સ-બંધ બાંધતો હતો અને તેને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. આ દરમિયાન તેણે બે વખત યુવતીને ગ-ર્ભવતી બનાવતા તેને ગ-ર્ભપાત કરાવ્યો હતો. ત્યારે યુવતી ત્રીજી વખત ગ-ર્ભવતી બની ત્યારે તેના બોયફ્રેન્ડે તેને ગ-ર્ભપાત કરાવવા કહ્યું પરંતુ યુવતીએ ના પાડી અને યુવકે તેને ધ-મકી આપી. જેથી કંટાળેલી યુવતીએ પોલીસનો આશરો લીધો હતો.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી એક યુવતી ઘરની સ્થિતિ સારી ન હોવાથી તે ઘરકામ કરવા જતી હતી.અને આ દરમિયાન તે અલગ-અલગ જગ્યાએ નોકરી કરવા લાગી હતી ત્યારે તેને એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવામાં રિક્ષામાં બેસીને જતી હતી. છોકરીની ટૂંક સમયમાં જ એક રિક્ષાચાલક સાથે મિત્રતા થઈ ગઈ અને બંને પ્રેમમાં પડ્યા. હવે બંને અવારનવાર મળતા હતા. રિક્ષા ચાલકે યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે અવારનવાર સં-બંધ બાંધતો હતો. જેના કારણે યુવતી બે વખત ગ-ર્ભવતી બની હતી.

યુવાન રિક્ષાચાલકે યુવતીને દવા આપીને બંને વખત ગ-ર્ભપાત કરાવ્યો હતો.ત્યારે યુવતીએ ના પાડતાં રિક્ષાચાલકે તેને ધ-મકી આપી હતી. આખરે યુવકે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડતા યુવકની ધ-મકીઓથી કંટાળીને યુવતીએ આખરે યુવક વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Read More

Share This Article

विज्ञापन

રાશિફળ

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

કુંભ

મીન

તુલા

વૃશ્ચિક

ધન

મકર

Weather
10°C
London
overcast clouds
12° _ 9°
91%
6 km/h