જો પરિણીત છો તો આ મહિલા સાથે માણી શકો છો શરીર સુખની મજા, ખર્ચો પણ જાતે ઉઠાવશે…

nidhivariya
3 Min Read

પુરુષ કે મહિલાના લગ્નજીવનમાં અવિશ્વાસ કે છેતરપિંડી થયા બાદ લગ્નજીવન ખરાબ રીતે બરબાદ થઇ જાય છે.ત્યારે કેટલાક પુરુષિ કે મહિલાઓ તેમના જીવનસાથીને માફ કરી દે છે અને પોતાનું લગ્નજીવન આગળ વધારે છે ત્યારે કેટલાક લોકોને ભૂલી જવું અને અલગ થવું મુશ્કેલ થઇ જાય છે.ત્યારે અહીં એક મહિલાએ અલગ જ રસ્તો ગોત્યો છે ત્યારે પતિની છેતરપિંડીમાંથી બહાર આવવા માટે આ મહિલાએ એક અલગ જ યુક્તિ અપનાવી છે. ત્યારે આ મહિલાએ રિલેશનશિપ પોર્ટલ પર આ વાતનો ખુલાસો કર્યો છે.

આ ઘટના જણાવતા મહિલાએ કહ્યું કે, ‘મારા પતિથી અલગ થયા બાદ મેં વિચાર્યું કે હવે હું ફરીથી ડેટિંગ કરીશ પણ કોઈ સાથે ભાવનાત્મક જોડીશ નહીં ત્યારે મેં નવા લોકોને મળવાનું શરુ કર્યું ત્યારે હું તેમાં ખુશ નહોતી થતી ત્યારબાદ એક દિવસ મને એક વેબસાઇટ મળી જે ફક્ત પરણિત લોકો માટે જ બનાવવામાં આવી હતી. આ વેબસાઈટ પરણિત લોકોને અફેર ચલાવવાની તક આપે છે. બસ ત્યાર બાદ મેં ક્યારેય પાછું વળીને જોયું નથી.

મારા પતિ સ્વભાવે ખૂબ જ સરસ અને સંભાળ રાખતા હતા. હું વિચારટી હતી કે મારું લગ્ન જીવન ગજબનું છે ત્યારે અમારી વચ્ચે કોઈ સમસ્યા આવતી ન હતી ત્યારે મારો ભ્રમ તૂટી ગયો જ્યારે મેં તેને પડોશની એક મહિલા સાથે પ્રણય કરતા રંગે હાથે પકડ્યો. આ જોયા બાદ હું અંદરથી ખરાબ રીતે તૂટી ગઈ ત્યારબાદ મેં તેને માફ કરીને મારા લગ્નને બચાવવાનું નક્કી કર્યું, આ પ્રયાસ માત્ર 18 મહિના સુધી ચાલ્યો. અમે અલગ થવાનું નક્કી કર્યું જેથી અમારા ખરાબ સ-બંધો બાળકો પર અસર ન કરે.

મહિલાએ જણાવ્યું કે મેં જ્યારથી એકાઉન્ટ બનાવ્યું છે ત્યારથી મારું જીવન અચાનક બદલાઈ ગયું છે.ત્યારે હાલમાં હું બે પરિણીત પુરુષો સાથે આનંદ કરી રહી છું. આ સમયે હું કોઈ સ-બંધમાં આવવા માંગતી નથી અને અહીં મને માત્ર આનંદ કરવાની સંપૂર્ણ તક મળે છે. હું હવે કોઈની પાસેથી કોઈ અપેક્ષા રાખવા માંગતી નથી ત્યારે આ પ્રકારના સ-બંધોને ટાળવા હું હવે સારો સમય પસાર કરવા માટે પ્રણય પર જાઉં છું.

ત્યારે હું લોકો સાથે થિયેટરમાં જાઉં છું, ત્યારે સારા ભોજન માટે જાઉં છું, ફાઇવ સ્ટાર હોટલમાં રહું છું અને શરીર સુખ મનુ છું. ત્યારે આ બધી વસ્તુઓ મને જીવન જીવતા શીખવે છે. ત્યારે આર્થિક રીતે હું મારા પગ ઉભી છું, મારી પાસે મારું પોતાનું ઘર અને કાર છે. મારો સ-બંધ પૂરો કરવા કે ખર્ચો ઉઠાવવા માટે મારે બોયફ્રેન્ડની જરૂર રહતી નથી. હું હવે કોઈની સાથે માનસિક રીતે જોડાવા નથી માંગતી .ત્યારે સ-બંધમાં બંધાઈને કોઈની દયા પર આધાર રાખવાને બદલે, નિયંત્રિત રીતે અફેર ચલાવવું પડે છે અને આ મને હિંમત આપે છે.

Read More

Share This Article

विज्ञापन

રાશિફળ

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

કુંભ

મીન

તુલા

વૃશ્ચિક

ધન

મકર

Weather
10°C
London
overcast clouds
12° _ 9°
91%
6 km/h