NavBharat Samay

ભારતના ગૃહમંત્રી અમિત શાહ કોરોનાપોજીટીવ ,ટ્વિટ કરી આપી જાણકારી

ભારતમાં કોરોનાનો ખતરો વધી રહ્યો છે અને આ ખતરામાં અનેક નામી લોકો પણ સપડાયા છે. ત્યારે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. દેશનાં ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. ખુદ અમિત શાહે આ વિશે ટ્વીટ કરીને માહિતી આપી છે.

અમિત શાહે કર્યું ટ્વીટ

ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, ‘કોરોનાના શરૂઆતનાં લક્ષણો દેખાવા પર મે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત ઠીક છે, પરંતુ ડૉક્ટરોની સલાહ પર હૉસ્પિટલમાં ભરતી થઈ રહ્યો છું. તમારામાંથી જે પણ છેલ્લા કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાને આઇસોલેટ કરી લે અને પોતાની તપાસ કરાવરાવે.’

Read More

Related posts

યુવતી મિત્ર સાથે માણી રહી હતી શરીર સુખ પતિ જાગી જતા

Times Team

આજથી જમવાનું બનાવવું મોંઘુ પડશે ! એલપીજી ગેસમાં 250 રૂપિયાનો ભાવ વધારો જીકાયો

mital Patel

મારુતિ સુઝુકીની આ 14 કાર ખરીદવા માટે લાંબી લાઈનો, એક મહિનામાં આટલા વાહનો વેચાયા

nidhi Patel