NavBharat Samay

રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે બીજીવાર હરિવંશની ચૂંટાયા

રાજ્યસભાના સાંસદ અને જનતા દળના નેતા હરિવંશ રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટાયા છે. વિપક્ષ તરફથી આરજેડી નેતા મનોજ ઝા અને એનડીએના જેડીયુ નેતા હરિવંશ વચ્ચે લડત ચાલી હતી. હરિવંશ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા પછી, કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદે તેમને અભિનંદન આપતાં કહ્યું કે હરિવંશ આ પદ માટે સંપૂર્ણ પાત્ર છે. આઝાદે કહ્યું કે અમને આશા છે કે અધ્યક્ષની ગેરહાજરીમાં તે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ નિષ્પક્ષતા સાથે કરશે.

Read More

Related posts

તમારી પાસે પણ આ 1, 5 અને 10 રૂપિયાની નોટ છે, તો તમને મળશે 1 લાખ રૂપિયા, જલ્દી કરો!

nidhi Patel

કોરોનાથી મૃત્યુની સૌથી ઝડપ હવે ભારતમાં, સરેરાશ રોજ 1100 લોકો મરી રહ્યા છે

Times Team

સૌરાષ્ટ્રના જિલ્લા અને શહેરમાં ભારે વરસાદ: અનેક ગામો બેટમાં ફેરવાયા,જાણો ક્યાં અને કેટલો વરસાદ પડ્યો

mital Patel