દબંગ નેતાની દબંગાઈ…સંગઠને મારો ખેલ પડ્યો, હવે ભાજપને રામરામ! મધુશ્રીવાસ્તવ અપક્ષમાંથી ચૂંટણી લડશે, મારું કોઈ કઈ બગાડી નહીં શકે
વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. જેના કારણે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી હતી. બે...