શુ તમે કોઈ દિવસ ગધેડીની ગોદભરાઈ વિશે સાંભળ્યુ છે ? ગુજરાતના એક ગામડામાં યોજાયો અનોખો શ્રીમંત પ્રસંગ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામડામાં અને રાજ્યમાં સૌપ્રથમવાર ગધેડાઓના રક્ષણ માટે ગર્ભાસંસ્કાર એટલે કે ગોદભરાઈ યોજાઈ હતી ત્યારે અહીં હાલારી ગધેડો સૌરાષ્ટ્રના મહત્વના પ્રાણીઓ પૈકીનું...