વાવાઝોડા મામલે અતિ મોટા સમાચાર….500 કિ.મીનો ઘેરાવો અને 50 કિ.મીની આંખ સાથે ગુજરાતના આ વિસ્તારોમાં તહસનહસ કરશે વાવાઝોડું
ચક્રવાતનો ખતરો ગુજરાતમાંથી ટળ્યો નથી, કારણ કે ચક્રવાતે ફરી દિશા બદલી છે. પાકિસ્તાન તરફ ફેલાયેલું તોફાન હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. બિપરજોય ચક્રવાતના મામલામાં...