NavBharat Samay

ગુજરાત સરકારે બજેટમાં ખેડૂતો માટે કરી મોટી જાહેરાત,જાણો ખેડૂતો માટે બજેટમાં શું મળ્યું ?

ખેડૂતો માટેના બજેટમાં શું?કૃષિ વિભાગ માટે 27232 કરોડ, બિયારણ અને અનાજના સંગ્રહ માટે 87 કરોડ
4 લાખ ખેડુતોને યોજનાનો લાભ મળશે,ફૂડ પ્રોસેસિંગ યુનિટ દીઠ 10 લાખરૂ. કેન્દ્ર યોજના હેઠળ 82 કરોડ .ખેડુતોને બિયારણ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ ક્લસ્ટરો માટે ફાળવવામાં આવ્યા છે
કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડકૃષિ સંશોધન અને શિક્ષણ માટે 698 કરોડરૂ. જળ સંપત્તિ વિભાગ માટે 5494 કરોડ4 લાખ ખેડુતોને બિયારણ અને અનાજના સંગ્રહમાં સહાય મળશેરૂ. 442 કરોડ બાગાયત યોજના માટે
કૃષિ યુનિવર્સિટી માટે 698 કરોડ કામધેનુ યુનિવર્સિટી માટે 137 કરોડ

સહકાર વિભાગમાં પાક ધિરાણ માટે 100 કરોડકૃષિ બજાર વ્યવસ્થા માટે crore 84 કરોડની જોગવાઈજૈવિક કૃષિ બજાર માટે 20 કરોડ ખર્ચ કરવામાં આવશેઅમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં બજારો ઉભા કરવામાં આવશે
ફળો અને શાકભાજીના વેચાણ માટે બજાર બનાવવામાં આવશે

Read More

Related posts

ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું નિષ્ફળઃ હત્યા માટે મુંબઈથી આવેલો શાર્પ શૂટર ઝડપાયો

Times Team

શું તમારે જૂની બાઈક ખરીદવી છે,તો અહીં 15 હજાર રૂપિયામાં મળે છે, જાણો તેની સંપૂર્ણ વિગતો

mital Patel

પતિ સ-બંધ ન બાંધી શકતા સાસુ પુત્રવધૂને સસરા સાથે જબરજસ્તી ટેસ્ટ ટ્યુબથી ગ-ર્ભધારણ કરાવ્યું

mital Patel