NavBharat Samay

સોનું ખરીદવાની ઉત્તમ તક, અત્યાર સુધી 10,000 રૂપિયા સસ્તું થયું ,જાણો આજનો નવો ભાવ

ભારતીય માર્કેટમાં સતત ચોથા દિવસે ગુરુવારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે ત્યારે સોનાના ભાવ આજે શરૂઆતી વેપારમાં આશરે 8 મહિનાની નીચી સપાટીએ રહ્યા છે. અને શુક્રવારે એમસીએક્સ પર સોનાનો વાયદો 0.12% વધીને રૂ. 46,297 પર પ્રતિ 10 ગ્રામ રહ્યો છે,અને ત્યારે ચાંદીનો વાયદો 0.4% ઘટી રૂ .68,989 પર પ્રતિ કિલો પર રહ્યો છે. 20 ઔગસેટ 2020 માં સોનું રૂ .56,200 ના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. ત્યારબાદ સોનું લગભગ 10,000 રૂપિયા સસ્તુ થયું છે. જે 8 મહિનાનો સૌથી નીચો સ્તર છે.

શુક્રવારે ચાંદીના ભાવોમાં ઘટાડો નોંધાયો હતો.જેમાં દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો વાયદો 0.4% ઘટીને 68,989 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. ત્યારે કિંમતી ધાતુના ભાવ અગાઉના કારોબારી સત્રમાં રૂ .151 વધીને રૂ. 69,159 રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ચાંદી 0.3% વધીને . 27.49 ડોલરપર પહોંચી ગઈ છે.

દિલ્હીની સરાફા બજારમાં શુક્રવારે સોનાના ભાવ 10 ગ્રામ દીઠ 46,297 રૂપિયા પર પહોંચી ગયા હતા. જે 8 મહિનાનો સૌથી નીચો સ્તર રહ્યો છે. પાછલા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ .45,959 પર બંધ રહ્યો હતો. અને આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,770.15 ડોલર પ્રતિ ફ્લેટ હતું,

Read More

Related posts

દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર, અલ્ટો કરતા પણ સસ્તી નેનો EV ,ફુલ ચાર્જમાં 305 KM દોડશે

mital Patel

મંગળવારે કરો આ 5 વસ્તુઓનું દાન, ઘરમાં થશે ધનનો વરસાદ; આ ચમત્કારિક લાભ થશે

nidhi Patel

સ્પ્લિટ AC ની જેમ આ કુલર દિવાલ પર ફિટ થઇ જાય છે, વીજળીનો ખર્ચ પંખા જેટલો આવે છે..જાણો કેટલી છે કિંમત

arti Patel