રાજકોટ યાર્ડમાં મગફળીની આવક આજે 1000 ગુણી થઇ છે.ત્યારે જીની મગફળીનો 1250 થી લઈને 1450 રૂપિયા પ્રતિ 20 કિલોના વિક્રમી ભાવે વેપાર થયો હતો. ત્યારે જાડીમગફળીનો ભાવ રૂ.1170 થી 1320 બોલાયા હતા. વેપારના સૂત્રોએ જણાવ્યું હતું કે, “કિંમતો એક દાયકામાં સૌથી ઉંચા સ્તરે છે અને આગામી દિવસોમાં નવા ભાવનું સ્તર જોવું આશ્ચર્યજનક રહેશે નહીં.”આજે મગફળી એક મણનો ભાવ ૧૪૫૦ પડતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. છેલ્લા એક દસકામાં મગફળીનો આ હાઈએસ્ટ ભાવ છે.
એક મહિના પહેલા 1420 રૂપિયા પ્રતિ મણની વિક્રમી સપાટીએ પહોંચ્યા બાદ મગફળી થોડા સમય માટે સ્થિર રહી હતી ત્યારે આજે ભાવની નવી સપાટી જોવા મળી હતી. જોકે, સૌરાષ્ટ્રના મોટાભાગના ખેડૂતોએ મગફળી વેચ્યા બાદ મગફળીના ભાવ વધ્યા છે.
એકબાજુ સૌરાષ્ટ્રના યાર્ડોમાં મગફળીની આવકમાં ઘટાડો થતાં સૌરાષ્ટ્રની મિલો ધીમે ધીમે બંધ થઈ રહી છે.ત્યારે નોરતા પર મગફળીના નવા આગમન બાદ ઓઇલ મિલો ફરી શરૂ થશે. આ વર્ષે અપૂરતા વરસાદને કારણે મગફળીના પાકનું ચિત્ર પણ બદલાય તેવી શક્યતા છે.
Read More
- હું 17 વર્ષની છું. મારો બોયફ્રેન્ડ મારી સાથે શ-રીર સુખ માણવા માંગે છે પણ મને ડર લાગે છે. મને પણ કરવું ગમે છે. મને સમજાતું નથી કે શું કરું?
- હું એક 22 વર્ષનો યુવાન છું, મારી 30 વર્ષની ભાભી સાથે શ-રીર સં-બંધ છે, મેં તેની સાથે ઘણી વખત પાણી કાઢ્યું છે. પણ હવે
- 2 વર્ષમાં એકની એક કોલેજિયન છોકરી સાથે મજા લીધા બાદ હવે એ છોકરીની બહેનપણીઓ સામેથી બોલાવે છે
- ભાભીનું માદક શ-રીર ટુવાલમાં વીંટળાયેલું હતું, હજુ તો નવા નવા પરણીને આવ્યા હતા એટલે બ્રા પેન્ટીનો નવો સેટ પહેર્યો હતો અને મેં…
- એક દિવસ કોલેજથી છૂટીને હું એના ઘરે અસાઈનમેન્ટ માટે ગઈ હતી,પછી કપડાં કાઢી અને શ-રીર સુખનો સ્વાદ માણીને આવી ગઈ