સોનાના ભાવમાં બે દિવસના વધારા પછી, ઘટાડો જોવા મળ્યો છે.ત્યારે શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજમાં સાંજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત આજે ચાંદીનો ભાવ પણ સસ્તુ થઈ ગયો છે.એમસીએક્સ પર સોનાનો વાયદો 0.1% ઘટીને 46,793 પર પ્રતિ 10 ગ્રામ બંધ રહ્યો છે, જ્યારે ચાંદી 0.4% ઘટીને 67,240 પર રહી છે. ત્યારે પાછલા બે સત્રમાં, સોનું 10 ગ્રામ દીઠ 1,000 કરતા વધુ વધ્યું હતું. ઓગસ્ટ 2020 માં, સોનાના ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 56,200 ની વિક્રમી સપાટી પર પહોંચી ગયા. ત્યારે રેકોર્ડ લેવલથી સોનાના ભાવમાં અત્યાર સુધીમાં 10,000 રૂપિયા ઘટાડો થયો છે. ગુરુવારે દિલ્હી સરાફા બજારમાં સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ રૂ. 182 નો થોડો વધારો નોંધાયો હતો.
એપ્રિલમાં કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે
એપ્રિલ મહિનામાં સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પીટીઆઈના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલે, દિલ્હીમાં સોનાનો હાજર ભાવ 44,701 રૂપિયા હતો, ત્યારબાદ 5 એપ્રિલે તે 44,949 પર પહોંચી ગયો હતો અને 8 એપ્રિલે તે 10 ગ્રામ દીઠ 46160 રૂપિયા હતો.
સોનામાં રોકાણ કરવાની આ સારી તક છે. જેથી સોનાના ભાવમાં વધારા સાથે સારા વળતર મળે છે. હાલમાં સોનાનો ભાવ ફક્ત 46 હજારની નજીક છે. પણ એપ્રિલના અંત સુધીમાં તેમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે. મે મહિનામાં અક્ષય તૃતીયા પણ હોવાથી, લોકો તે સમયે ખૂબ જ સોનાની ખરીદી કરે છે. આવી સ્થિતિમાં મે મહિનામાં સોનાના ભાવમાં વધારાને કારણે આ સમયે ખરીદી કરનારા લોકોને સારા વળતર મળવાની તક મળશે
Read More
- છોકરીઓને આવી રીતે નીકર ઉતારીને 4 પ્લે કરવાથી આવે છે ડબલ મજા… પરસેવો વળી જાય છે
- હું ઘર માં એકલી હતી ત્યારે દિયરે જબરદસ્તી મારી નીકર ઉતારી નાખી ,હવે એ રોજ તેનો સ્વાદ ચાખે છે..
- અહીં પરણિત મહિલાઓ કોઈ પણ યુવક સાથે માણી શકે છે શ-રીર સુખ , પતિ પણ બદલી શકે અનેક છોકરીઓ…
- આ 20 વર્ષની કુંવારી છોકરીએ પોતાના 16 વર્ષના ભાઈ સાથે જ માણ્યું શ-રીર સુખ અને જાણ્યું કે પ્યાર અને હવસ માં અંતર શું હોય છે..જુઓ વિડિઓ
- આ પાંચ રાશિના લોકો માટે આજનો દિવસ ખાસ છે, હનુમાનજીની કૃપાથી ધનની વર્ષા થશે.