NavBharat Samay

સોનાના ભાવમાં રૂ .2000 થી વધુનો ઘટાડો, જાણો આગળ કેવા રહેશે ભાવ

આજે દિલ્હી બુલિયન માર્કેટમાં 1 જૂન 2021 ના ​​રોજ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 48,892 રૂપિયા બંધ રહ્યો હતો. ત્યારે ચાંદી પ્રતિ કિલોગ્રામ 71,850 રૂપિયા પર બંધ હતી. ત્યારે તેની તુલનામાં શુક્રવાર, 23 જુલાઈ 2021 ના ​​રોજ દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ રૂ. 46,698 અને ચાંદીનો ભાવ રૂ .66,111 પર બંધ રહ્યો હતો. ત્યારે સોનાના ભાવ બે મહિના કરતા ઓછા સમયમાં 10 ગ્રામ દીઠ 2,194 રૂપિયા ઘટ્યા છે.ત્યારે ચાંદીના ભાવમાં રૂ .5,739 નો ઘટાડો નોંધવામાં આવ્યો છે

સોનાને વિશ્વભરમાં રોકાણનો સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. ત્યારે કોરોના સંકટની વચ્ચે પણ રોકાણકારોએ સોનામાં ભારે ખરીદી કરી છે. આ કિંમતી પીળી ધાતુના ભાવને ટેકો મળ્યો છે અને ઓગસ્ટ 2020 માં તેની સોનાના ભાવમાં અસ્થિરતા તીવ્ર બની હતી. ત્યારેબાદ કોરોનાની બીજી લહેર દરમિયાન ફરી એકવાર સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી 1 જૂન, 2021 ની તુલનામાં સોનાના ભાવ હાલમાં 10 ગ્રામ દીઠ રૂ. 2000 અને ચાંદી રૂ .5,739 ની સસ્તામાં ચાલી રહ્યા છે.

Read More

Related posts

કુળદેવીની કૃપાથી આ રાશિના લોકો પ્રગતિ કરશે, થશે ધન લાભ

Times Team

ઑક્ટોબરમાં થશે શુક્રનું ગોચર, આ 5 રાશિઓ માટે રહેશે ભાગ્યશાળી, જ્યારે આ લોકો રાખો સાવધાન

arti Patel

ગુજરાતના આ વિસ્તારોમાં બે દિવસ હીટવેવની છે આગાહી,આ વિસ્તારમાં પારો 40 ડિગ્રીની આસપાસ રહેશે

Times Team