NavBharat Samay

છોકરીઓ પોતાના બ્રેસ્ટને ટાઈટ કરવા માટે આ ઘરેલૂ ઉપાય અજમાવી રહી છે,જાણો વિગતે

દરેક મહિલા ઈચ્છે છે કે એક એકદમ ફિટ અને ખૂબસૂરત લાગે. તેના માટે એ બહુ ઉપાય પણ કરે છે. પણ કેટલીક મહિલાઓની બેસ્ટનો શેપ ખરાબ થઈ જાય છે. તેના પાછળ ઘણા કારણ થઈ શકે છે. જેમ કે ડિલીવરીના થવું કોઈ મોટી બીમારીથી પીડિત થવું કે પછી ખોટા ખાન-પાન વગેરે. સેગિંગ બ્રેસ્ટ એટલે કે બ્રેસ્ટનો ઢીળાશ ઠીક કરવા માટે બજારમાં ઘણા કેમિક્લ્સ યુક્ત ક્રીમ મળે છે પણ તેમના પ્રયોગથી બચવું જોઈએ. આજે વેબદુનિયા ગુજરાતી તમને બ્રેસ્ટની શેપ ઠીક કરવા માટે એવા ઘરેલૂ ઉપાય જણાવશે.

મેથીનો લેપ
મેથી આપણા માટે ખૂબ ફાયદાકારક છે.ત્યારે મેથીની પેસ્ટ શ્રેષ્ઠ રીતે કડક બનાવવામાં ખૂબ અસરકારક સાબિત થાય છે. આ પેસ્ટ બનાવવા માટે, તમે એક રાત્રે મેથીના દાણા પલાળી અને બીજા દિવસે બાઉલમાં લો. હવે તમે તેમાં ઓલિવ તેલ મિક્સ કરો અને તેને સ્-તન પર લગાડો અને 20 મિનિટ માટે છોડી દો. ત્યારબાદ ઠંડા પાણીથી સાફ કરી નાખો. તે ત્વચાને ગ્લો અને કડક બનાવે છે.

આઇસ મસાજ
તમે થોડો બરફ લો અને એક મિનિટની ગોળ ગતિમાં તેને સ્-તન પર મસાજ કરો. પરંતુ તમારે 1 મિનિટથી વધુ સમય સુધીકરવી જોઈએ નહીં. એક અઠવાડિયા સુધી દરરોજ આવું કરવાથી તમને સારું લાગે છે. આ ઉપાય તમે ફક્ત ઉનાળામાં કરી શકો છો.

Read More

Related posts

PM મોદીએ જે એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ શરૂ કર્યું જાણો તેના ફાયદા, કેવી રીતે મળશે લાભ ?

Times Team

મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 2 ભાગ પાડ્યા; હવે થી આ નામે ઓળખાશે ,જાણો વિગતે

Times Team

પહેલાના જમાનામાં મર્દાના શક્તિ વધારવા માટે આ પુરુષો બેડ પર નાની વસ્તુ પહેરતા હતા, જાણો તેના ફાયદાઓ

Times Team