NavBharat Samay

પંચાયતના આદેશથી યુવકે બે યુવતીઓ સાથે લગ્ન કર્યા,અને સુહાગરાત પર……..

વિશ્વમાં લગ્ન એક પવિત્ર બંધન માનવામાં આવે છે.દરેક ધર્મમાં એવું માનવામાં આવે છે કે લગ્ન એ બે પવિત્ર આત્માઓનું મિલન છે. આજે અમે તમને આવી જ એક ઘટના વિષે જણાવવા જઈ રહ્યા છીએ, તે જાણીને તમારી હોશ ઉડી જશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ઘટના મધ્યપ્રદેશના બેતુલ જિલ્લા મુખ્યાલયથી આશરે 40 કિલોમીટરના અંતરે વિકાસ બ્લોકના ખોડોનદરીના કેરિયા ગામમાંથી સામે આવી છે. અહીં એક અનોખા લગ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આ મામલો જયારે પ્રશાશન સુધી પહોંચ્યો ત્યારે પોલીસ ગામમાં પહોંચી અને તમામ લોકો સામે કાર્યવાહીના આદેશ આપ્યા હતા. કારણ કે આ લગ્નની સરકારે મંજૂરી આપી ન હતી. પટવારીને માહિતી મોકલીને આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક યુવકે ગામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવક ભોપાલ ગયો હતો. જે બાદ તેને બીજી યુવતી સાથે પ્રેમ થઈ ગયો અને પરિવારે તેમના લગ્ન કરાવી દીધા. આ કિસ્સામાં, ગામમાં પંચાયત બોલાવવામાં આવી હતી.

પંચાયત દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જો બંને છોકરીઓ એક જ પતિ સાથે રહેવા માટે તૈયાર છે, તો તે બંનેના ફરી લગ્ન કરશે. જે બાદ બંને તૈયાર થઈ ગયા હતા. આ યુવકે તેની બંને પ્રેમિકા સાથે પંચાયતની સામે સાત ફેરા લીધા. ગામના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. આ પહેલી વાર હતું કે વરરાજાના મંડપમાં બે નવવધૂઓ હતી. વરરાજાએ બંને નવવધૂઓ સાથે મળીને સાત ફેરા લીધાં અને લગ્નની બધી વિધિઓ એકસાથે પૂર્ણ કરી. આ લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થયો હતો.

Read More

Related posts

ગુજરાતમાં 24 કલાકમાં નવા 1094 કેસ સાથે આજે કોરોનાના 51217 ટેસ્ટ કરાયા ,19 લોકોના મોત

Times Team

પેટ્રોલ કારમાં ડીઝલ નખાઈ ગયું છે, તો આ કામ તાત્કાલિક કરો નહીંતર હજારોનું નુકસાન વેઠવું પડી શકે છે.

nidhi Patel

રાજ્ય સરકારનો મોટો નિર્ણય, RTPCR ટેસ્ટના ભાવમાં ઘટાડો કર્યો

nidhi Patel