NavBharat Samay

જાણો ક્યારે છે દિવાળી, ધનતેરસ, લક્ષ્મી પૂજા, ગોવર્ધન પૂજા અને ભાઈબીજ

દિવાળીનો તહેવાર કારતક મહિનાની અમાવાસ્યાથી શરૂ થાય છે અને તેની શરૂઆત કાર્તિક દ્વાદશીથી થાય છે. પાંચમો દિવસ ભાઈ બીજ સાથે પૂરો થાય છે. આ વર્ષે દિવાળી ધનતેરસ ગોવર્ધન પૂજા લક્ષ્મી પૂજા ભાઈબીજ છે.

દિવાળીનો પહેલો દિવસ: ગોવત્સ દ્વાદશી

દિવાળીનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ પર આવતા દ્વાદશીથી શરૂ થાય છે. દિવાળીનો પ્રથમ દિવસ હોય છે ગોવત્સ દ્વાદશી આ વખતે 12 નવેમ્બર ગુરુવારે છે. કાર્તિક કૃષ્ણ દ્વાદશી તિથિ 11 નવેમ્બરના રોજ મોડી રાત્રે 12:40 વાગ્યે શરૂ થશે, જે 12 નવેમ્બરના રોજ રાત્રે 09.30 વાગ્યે રહેશે .દ્વાદશીના દિવસે પૂજા કરવાનો સમય સાંજે 05: 29 થી સાંજના 08: 07 સુધીનો હોય છે. આ દિવસે ગાય વંશની પૂજા કરવામાં આવે છે.

દિવાળીનો બીજો દિવસ: ધનતેરસ

દિવાળીનો બીજો દિવસ ધનતેરસ ઉજવામાં આવે છે, તે ધનતયરોદશી તરીકે પણ ઓળખાય છે. હિન્દી પંચાંગ મુજબ ધનતેરસ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રિઓદશી તારીખે હોય છે. આ વર્ષે ધનતેરસ 13 નવેમ્બર શુક્રવારે આવે છે. ત્રયોદશી તિથિ 12 નવેમ્બરના રોજ રાત્રે 9.30 વાગ્યાથી શરૂ થાય છે,અને જે 13 નવેમ્બરના રોજ 05 થી 59 મિનિટ રહે છે . ધનતેરસ પૂજા મુહૂર્ત સાંજે 05:30 થી સાંજના 05.59 સુધીનો છે. આ દિવસે યમ દીપમ પણ થાય છે. યમરાજ માટે ઘરની બહાર દીવો પ્રગટાવવામાં આવે છે

Read More

Related posts

કાકીને ભત્રીજા સાથે સબંધ બાંધવો પડ્યો ભારે, કાકાએ ભત્રીજાનું કાપી નાખ્યું

Times Team

10 રૂપિયામાં 100Km દોડશે આ ઇલેક્ટ્રિક બાઇક, કિંમત 50 હજારથી ઓછી,ડ્રાઈવિંગ લાયસન્સની નહિ પડે જરૂર

mital Patel

આ ત્રણ રાશિઓ પર થશે મહાદેવની કૃપા, કરો શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ…

nidhi Patel