NavBharat Samay

ખેડુતોએ ભાજપના ધારાસભ્યને દોડાવી-દોડાવીને મા-ર મા-ર્યો, કપડાં ફાડી નાખ્યા….

મળતી માહિતી પ્રમાણે ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગ શનિવારે રાજ્ય સરકાર વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સ યોજવા મલોટ આવ્યા હતા. જો કે ખેડૂત ભાજપ કાર્યાલય પાસે પહેલેથી જ તેની રાહ જોઇ રહ્યા હતા. નારંગ તેની કારમાં ત્યાં પહોંચ્યો કે તરત જ ખેડુતોએ તેને ઘેરી લીધો અને તેની ઉપર શાહી ફેંકી દીધી. તે જ સમયે, ખેડુતોએ તેની કારને પણ કાળી કરી હતી.

કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાની વિરુધ્ધ ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. ત્યારે શનિવારે પંજાબના મલોટ શહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહેલા ભાજપના ધારાસભ્ય અરૂણ નારંગને પહેલા ગુસ્સે થયેલા ખેડૂતોએ મા-ર મા-ર્યો હતો અને ત્યારબાદ કપડા ફા-ડી નાખ્યા હતા અને તેના મોં પર કાલી સહી ફેંકી હતી. બાદમાં પોલીસે કોઈક રીતે ભાજપના ધારાસભ્યને ત્યાંથી બચાવ્યો. અરૂણ નારંગ પંજાબના અબોહરના ભાજપના ધારાસભ્ય છે.

શાહી ફેંકવાની ઘટના બાદ પોલીસ અને ભાજપના કાર્યકરો ધારાસભ્યને દુકાનની અંદર લઈ ગયા હતા. પણ નારંગ દુકાનની બહાર આવ્યા ત્યારે ખેડુતોએ તેમના પર આક્ષેપ કર્યો હતો. ખેડુતોએ ધારાસભ્યના કપડાં પણ ફા-ડી નાખ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પોલીસ નારંગને ખેડુતોથી બચાવતી નજરે પડે છે અને ખેડૂત ધારાસભ્યને અપશબ્દો અને મા-ર મા-ર-તા નજરે પડે છે. આ સાથે ખેડૂતોએ ભાજપ કાર્યાલયમાં પાર્ટીના ધ્વજ પણ બા-ળી દીધા હતા.

Read More

Related posts

ખેડૂતો પર સરકાર વરસી ! નાણામંત્રીએ કૃષિ માટે ઘણી મોટી જાહેરાતો કરી

arti Patel

500 વર્ષ બાદ આવ્યો શુભ સંયોગ, આ રાશિના લોકોને કુળદેવીના વિશેષ આશીર્વાદથી વરસશે પૈસા જ પૈસા

mital Patel

આજે રવિ રાંદલ માતાજીની કૃપાથી આ રાશિના લોકોને મળશે સારા સમાચાર..

nidhi Patel