NavBharat Samay

દરેક સ્ત્રીને કરવા જોઈએ લગ્ન , તો જ તેમનું જીવન પૂર્ણ થાય છે

તમારા લગ્ન પહેલાં કન્યાનું સ્વામિત્વ 3 લોકોને સોંપવામાં આવે છે. લગ્ન સમયે જ્યારે પંડિત લગ્નના મંત્ર બોલતા હોય છે, ત્યારે તમે મંત્રનો અર્થ સમજી શકતા નથી. હકીકતમાં વૈદિક પરંપરામાં નિયમ છે કે સ્ત્રી પોતાની મરજીથી ચાર લોકોને પોતાનો પતિ બનાવી શકે છે. આ નિયમનું પાલન કરીને સ્ત્રીને પતિવ્રતની મર્યાદા રાખવા માટે લગ્ન સમયે સ્ત્રીના સાંકેતિક લગ્ન ત્રણ દેવતાઓ સાથે કરવામાં આવે છે.

એક સ્ત્રી 4 પતિ સાથે લગ્ન કરે છે:

સૌથી પહેલા કોઈપણ દુલ્હનનો પહેલો અધિકાર ચંદ્રને સોંપવામાં આવે છે, ત્યારબાદ વિશ્વાસુ નામના ગંધર્વ અને ત્રીજા અગ્નિને અને છેવટે તેના પતિને સોંપવામાં આવે છે

આ સમાન વૈદિક પરંપરાને કારણે દ્રૌપદી એક કરતા વધારે પતિ સાથે રહ્યા હતા. અને પછી અંતમાં તમને કન્યાનો હાથ સોંપવામાં આવે છે

Read More

Related posts

સગા ફઇના દીકરાના પ્રેમમાં પડી અમદાવાદની યુવતી,અને લિવ ઈનમાં રહેવા લાગ…

mital Patel

દરરોજ કરો આ મંત્રનો જાપ ,ક્યારેય પૈસાની તંગી નહીં રહે

Times Team

ઘોડાની નાળ કોઈ ચમત્કાર કરતા ઓછી નથી,ઘરમાં રહેલા વાસ્તુ દોષ દૂર કરે છે ચમત્કારિક પરિણામ આપે છે

mital Patel