NavBharat Samay

દરેક છોકરીને બ્રા સાથે જોડાયેલી આ વસ્તુઓ ખબર હોવી જોઈએ…નહિ તો થઇ શકે…..

છોકરીઓ પોતાના શરીરના આકારને ફિટ રાખવા માટે બ્રા પહેરે છે પણ ઘણીવાર છોકરીઓને બ્રા વિશે યોગ્ય માહિતી હોતું નથી, જેના કારણે તેઓ ખોટી સાઈઝની બ્રા પસંદ કરે છે અને કેટલીકવાર તેઓ યોગ્ય રીતે કાળજી પણ લેતા હોય છે. આજે અમે તમને આવી જ કેટલીક વિશેષ માહિતી આપી રહ્યા છીએ, જેના વિશે દરેક યુવતીએ જાણવી જોઈએ.

ડિટરજન્ટ અથવા સાબુથી ધોવા જોઈએ- જો તમે પણ વોશિંગ મશીનમાં તમારી બ્રા ધોવાની ભૂલ કરો છો તો તમે એકદમ ખોટું કરી રહ્યા છો.અને તમે તેને ધોવા માંગતા હો ત્યારે હંમેશાં તેને ડીટરજન્ટ અથવા સાબુની મદદથી હાથથી દોહવા જોઈએ જેથી તે સરખી સાફ થાય. અને તમે તેને બ્રશથી પણ ઘસી ગંદકી દૂર કરી શકો છો. બ્રશથી ધોવાથી તેનું આયુષ્ય ઓછું થઈ જાય છે પણ જો તમે તેને આ રીતે ધોશો તો સારું રહેશે.

સ્પોર્ટ્સ બ્રા – તમે પણ તમારા સામાન્ય દિવસોમાં સ્પોર્ટ્સ બ્રા પહેરો છો તો તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. હંમેશા આ બાબતનું ધ્યાન રાખો કે સ્પોર્ટસવેર બ્રા પહેરવી હોય ત્યારે જ કસરત કરતી વખતે અથવા રમતો રમતા ત્યારે પહેરવી જોઈએ

યોગ્ય ફીટિંગની કાળજી રાખવી જોઈએ – જો તમે વધારે ટાઇટ અથવા લૂઝ બ્રા પહેરો છો તો તેનાથી તમારામાં કડકતા અથવા ઢીલાપણું થઈ શકે છે. ત્યારે તમારે યોગ્ય ફીટિંગ અને આરામદાયક બ્રા પહેરવી જોઈએ.જો તમને ફિટિંગ વિશે ખબર ન હોય, તો પછી તમે માપી લો અને માત્ર ત્યારે જ બ્રા ખરીદો.

ઘણી વખત જોવા મળે છે જ્યારે ઘણા લોકોને હજી પણ આ ભ્રમ માં રહેતા હોય છે કે તે બીમાર પડે છે જ્યારે તે પહેરવાથી તમારા શરીરનો આકાર સારો રહે છે. પણ તમે રાત્રે નિરાંતે સૂવા માંગતા હો, તો તમે તેને ઉતારીને સૂઈ શકો છો. નહિંતર, બ્રા દરરોજ પહેરવી જોઈએ.

Read More

Related posts

‘બિપરજોય’ વાવાજોડું ગુજરાતમાં પહોંચશે, થોડા કલાકોમાં વાવાઝોડું અતિપ્રચંડ બનશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવન શરૂ

mital Patel

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, આજે આટલા રૂપિયા થયું મોંઘુ,જાણો આજનો નવો ભાવ

nidhi Patel

કપલ્સ સુતા પહેલા આ તેલના માત્ર બે જ ટીપા અને મજા થઈ જશે ડબલ! પછી હાથ જોડી કહેશે બસ હવે રહેવા દો

mital Patel