ભારતમાં અહીં વિચિત્ર પ્રચલિત પ્રથાને કારણે મહિલાને દેવર સાથે રાત વિતાવી પડે છે આ કામ બળજબરીપૂર્વક કરવું પડે છે.

MitalPatel
1 Min Read

આજે દુનિયામાં એવા ઘણા દેશો છે જ્યાં વિચિત્ર પ્રથાઓ રહેલી છે ત્યારે આપણા દેશમાં પણ ઘણી એવી જગ્યાઓ આવેલી છે જ્યાં દુષ્ટ પ્રથાઓનું આજે પણ પાલન કરવામાં આવે છે. ત્યારે આ સ્થળોએ રહેતા લોકો ન તો સરકારની વાત સાંભળે છે અને ન તો કાયદાનું પાલન કરે છે. ત્યારે અહીંના લોકોના પોતાના અલગ કાયદા છે અને વર્ષોથી તેનું પાલન કરતા આવે છે. ત્યારે અહીં લોકો મહિલાઓનું શોષણ કરે છે અને તેમની સાથે ગેરવર્તન પણ કરે છે.

મહિલાઓનું શોષણ:

ત્યારે તમને જે ગામ વિશે જણાવી રહ્યા છીએ ત્યારે આ ગામની મહિલાઓને તેમના પતિ માટે માત્ર બે ગજ જમીન સુરક્ષિત રાખવા માટે તેમના દેવરો સાથે સૂવું પડે છે.ત્યારે અહીંની મહિલાઓને તેમના પરિવારના સભ્યોની મરજી પર તેમના તમામ દેવરો સાથે બળજબરીથી સં-બંધ બાંધવા પડે છે.

આ પ્રથા અહીં પ્રચલિત છે:

ત્યારે રાજસ્થાનના અલવરના માનખેરા ગામમાં સદીઓથી આ દુષ્ટ પ્રથા ચાલી આવી રહી છે.ત્યારે અહીંના લોકોનું માનવું છે કે જો તેઓ આ પ્રથાનું પાલન નહીં કરે તો તેમના પૂર્વજો તેમનાથી નારાજ થઈ જશે.

આનું કારણ શું છે:

આ ખરાબ પ્રથા પાછળ બે મુખ્ય કારણો છે. જેમાંથી પહેલું છે સ્ત્રી-પુરુષ વચ્ચે વધી રહેલું રેશિયો અને બીજું એ કે અહીંના લોકો પાસે પૈસા અને જમીન બંનેની કમી છે.

Read More

Share This Article

विज्ञापन

રાશિફળ

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

કુંભ

મીન

તુલા

વૃશ્ચિક

ધન

મકર

Weather
10°C
London
overcast clouds
12° _ 9°
91%
6 km/h