NavBharat Samay

ગુરુવારે આ ઉપાય કરવાથી જલ્દીથી બને છે લગ્નના યોગ

ગુરુવાર ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે છે . આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ગુરુ ગ્રહ મજ્બુત બને છે ભગવાન વિષ્ણુ વિશ્વના પાલનહાર છે, જ્યારે બધા ગ્રહોમાં ગુરુ મુખ્ય ગ્રહ હોય છે. ગુરુ ગ્રહની નબળી સ્થિતિને કારણે વ્યક્તિને પૈસા અને લગ્ન સંબંધી સમસ્યાઓ આવે છે. ગુરુવારે કેટલાક ઉપાય કરવાથી તમે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવી શકો છો અને સાથે સાથે કુંડળીમાં ગુરુ ગ્રહ પણ મજબૂત કરો શકો છો.

જો તમને લગ્ન થવામાં અડચણ આવી રહી છે તો ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરો. કેળાના ઝાડના મૂળમાં પાણી અર્પણ કરો. આનાથી જલ્દી લગ્ન થવાના યોગ બને છે. યોગ્ય જીવનસાથી મળે છે. લગ્ન કરેલા લોકોનું દામ્પત્ય જીવન સુખી બને છે.

અને તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો છે તો ગુરુવારે બ્રહ્મ મુહૂર્તામાં સ્નાન કરી અને પછી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને ત્યાર પછી છી વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ કરવો. આનાથી કુંડળીમાં ગુરુ મજબૂત થશે. ભગવાન વિષ્ણુની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે

Read More

Related posts

નવી Alto K10 S-CNG ભારતમાં 34km માઈલેજ સાથે લોન્ચ… કિંમત માત્ર

mital Patel

ખેડૂતો પર ટેક્સ : ભારતમાં ખેડૂતો પર કેમ કોઈ ટેક્સ નથી, શું હવે ટેક્સ લગાવવાની જરૂર છે? નિષ્ણાત અભિપ્રાય જાણો

nidhi Patel

હું અને મનીષા મારા રૂમમાં શ-રીર સુખ માણી રહ્યા હતા અને મનીષાના મમ્મી આવું ગયા..તે પણ નિવસ્ત્ર

mital Patel