NavBharat Samay

હોટલમાં કવોરેન્ટાઇન કરવામાં આવેલા ડોકટરો ૨૮ દિવસમાં ૫૦ લાખનું ભોજન ઝાપટી ગયા

ઉત્તર પ્રદેશના અલીગઢમાં હોટલમાં કવોરેન્ટાઇન કરવામાં આવેલા ડોકટરો દ્વારા ૫૦ લાખનું ભોજન કરવાનો મામલો ચર્ચામાં છે. મંગળવારે થયેલી બેઠક સમીક્ષામાં અધિકારીઓ સામે આ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જયાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ મંડળીય સમીક્ષામાં કવોરેન્ટાઇન ૮૪ડોકટરો દ્વારા ૨૮ દિવસમાં ૫૦ લાખ રૂપિયાનું ભોજન જમવાનું બિલ સામે આવ્યું તો બેઠકમાં મોજૂદ અપર મુખ્ય સચિવ(ચિકિત્સા શિક્ષા) ડો. રજનીશ દુબે સહિત તમામ અધિકારીઓ ચોંકી ગયા. તેમણે ડોકટરો દ્વારા ભોજનના આ ભારે બિલની ચૂકવણી કરવાની પણ ના પાડી દીધી. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં ૫૦ રૂપિયાના ડાઇટના આધારે જ ચૂકવણી થઇ શકે છે.

અપર મુખ્ય સચિવ ડોકટર રજનિશ દુબેએ શાસનાદેશનો હવાલો આપતા ૨૮ દિવસોમાં ૮૪ ડોકટરો દ્વારા ખાવામાં આવેલા ૫૦ લાખ રૂપિયાના ભોજનના બિલની ચૂકવણી કરવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું છે કે, તેઓ ૫૦ રૂપિયા ડાઇટના હિસાબે જ ચૂકવણી કરી શકે છે.આ મુદ્દો મંગળવારે કોરોના મામલાની સમીક્ષા માટે આવેલા અપર સચિવ ચિકિત્સા શિક્ષા ડો. રજનીશ દુબે અને મુખ્ય સચિવ ગ્રામ્ય વિકાસ અને પંચાયતી રાજ મનોજ સિંહની સામે ઉઠ્યો. તેમણે શાસનાદેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ પ્રકારના ખર્ચ માટે બજેટમાં કોઇ જોગવાઇ નથી. માટે આ બિલની ચૂકવણી કરવામાં આવશે નહીં. થ્ફપ્ઘ્ સેન્ટ્રલ યુનિવર્સિટીના નેજા હેઠળ આવે છે. એ પણ ચૂકવણી નહીં કરવાનું મોટું કારણ છે. દોઢ કલાક સુધી ચાલેલી આ બેઠકમાં આ નિર્ણય પછી હવે

Read More

Related posts

કપલ્સ સુતા પહેલા આ તેલના માત્ર બે જ ટીપા અને મજા થઈ જશે ડબલ! પછી હાથ જોડી કહેશે બસ હવે રહેવા દો

mital Patel

એક લાખ રૂપિયામાં ઘરે લઇ આવો મારુતિ અર્ટિગાનું ટોપ મોડલ,આપે છે 26.11 km/kgની માઈલેજ

arti Patel

મારુતિનો વધુ એક ધમાકો ! Vitara Brezza અદ્યતન સુવિધાઓ અને નવી ડિઝાઇન સાથે સંપૂર્ણપણે બદલાઈ!

arti Patel