NavBharat Samay

ડોકટરોએ મહિલાનામોઢામાંથી 4 ફૂટ લાંભા નાગને કાઢ્યો,જાણો વિગતે

રશિયન મહિલા ખુલ્લું મોં રાખીને સુવાની ટેવ હતી,મોં ખુલ્લું રાખીને સૂવાથી કેટલા ખરાબ પરિણામો આવી શકે છે. તે મોમાં ચાર ફૂટ લામ્બો સાપ તેના શરીરની અંદર પ્રવેશી ગયો . જ્યારે મહિલાને શ્વાસ લેવામાં તકલીફ થઇ ત્યારે તે ડોક્ટર પાસે ગઈ હતી. ડોકટરોએ ગળામાંથી પાઇપ નાખી ચેક કર્યું તો ડોક્ટર પણ હેરાન થી ગયા અને સાપને મોંમાંથી બહાર કાઢ્યો. હવે તમે સમજી જ ગયા હશો કે મોં ખુલ્લા રાખીને સૂવું કેટલું જોખમી છે.

ડેઇલી મેઇલના સમાચાર મુજબ રશિયાના દાગેસ્તાનના લેવાશી ગામમાં રહેતી એક મહિલા તેના ઘરના બગીચામાં સૂતી હતી. તેનું મોં ખુલ્લું હતું. આવી સ્થિતિમાં ચાર ફુટ લાંબો સાપ તેના ગળામાંથી તેના શરીરમાંથી ઘુસી ગયો. મહિલાએ કંઇક કર્યું ત્યાં સુધીમાં સાપ ગળાની અંદર પહોંચી ચુક્યો હતો. મહિલાની હાલત ઝડપથી બગડતી ગઈ . તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી

મહિલાને તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ જવામાં આવી હતી અને સામાન્ય એનેસ્થેસિયા આપવામાં આવી હતી. તેનો અર્થ એ કે તે બેભાન થઈ ગઈ. આ પછી, ડોકટરોએ મહિલાના ગળામાં વીડિયો કેમેરા અને લાઇટ ટ્યુબ મૂકી. જેથી તેને જોઈ શકીએ કે સાપ શરીરમાં કેટલો પ્રવેશી ગયો છે. આશ્ચર્યજનક રીતે, ડોકટરોએ તે જ નળીમાંથી સાપનો એક ભાગ પકડ્યો. પછી ધીમે ધીમે તેને બહાર ખેંચી લેવાનું શરૂ કર્યું.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ઓ પરેશન થિયેટરમાં હાજર મેડિકલ સ્ટાફ આ સાપને તેની લંબાઈ જોઈને તઓ એક વાર પીછેહઠકરી ગયા હતા, મહિલા ડોક્ટરે કાર્યકરના ચહેરા પર ભયની ભાવના જોવા મળે છે. તે પછી સાપને તબીબી ડોલમાં મૂકવામાં આવે છે. પરંતુ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી કે સાપ જીવંત બહાર આવ્યો કે મરી ગયો.

Read More

Related posts

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી, આવનારા વરસાદ અંગે ખેડૂતોને સાવધ રહેવા…

mital Patel

બે રૂપિયાનો સિક્કો તમારું નસીબ બદલી શકે છે,રાતોરાત કરોડપતિ બની શકો છો, જાણો વિગતે

nidhi Patel

કોણ છે પ્રજ્ઞેશ પટેલ…જેના દીકરા તથ્ય પટેલ ઓવર સ્પીડ કાર ચલાવી 10 લોકોના જીવ લીધા? શું છે રાજકીય વગ..?

Times Team