NavBharat Samay

શિવજીની કૃપાથી દરેક ઇચ્છા પુરી કરવા માટે આ સમયે કરો શિવપૂજા,બધી ઈચ્છાઓ થશે પુરી

બધા દેવતાઓમાં ભગવાન શિવ જ એવા દેવ છે જે તેમના ભક્તોની પૂજાથી પ્રસન્ન થાય છે. અને ભોલેનાથને આદિ અને અનંત દેવ માનવામાં આવે છે અને પૃથ્વીથી આકાશ અને પાણીથી લઈને અગ્નિ સુધીના દરેક તત્વોમાં શિવજી વાસ કરે છે. મહાદેવ એવા ભગવાન છે જે ફક્ત જળ અર્પણ કરવાથી અને તેમના અભિષેક કરવાથી અને દૂધ સાથે અભિષેક કરીને, દરેક ઈચ્છા પુરી થાય છે

શિવજી તેમના ભક્તોને ક્યારેય નિરાશ કર્તનથી સદેવ દરેકની સંભાળ રાખે છે, અને મહાદેવ ભક્તની બધી મનોકામનાઓ પુરી કરે છે.અને તમારા જીવનમાં આવતી સમયસ્યાઓ માંથી છૂટકારો મેળવવા માટે સોમવારે સવારે અને સાંજના ]સમયેશિવપૂજા ઘરે અથવા મંદિરમાં કરવી જોઈએ. શિવજીની કૃપાથી દરેક મનોકામના પુરી થશે.

ભગવાન શિવજીને બીલી પત્ર અને ધતુરાના તાજા ફળ, નાળિયેર, મધ, ઘી, ખાંડ, અત્તર, ચંદન, કેસર, ગાંજો અને આ બધી વસ્તુઓથી શિવલિંગ પર પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને દરેક ઇચ્છા પુરી કરે છે. શિવ મહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે આ વસ્તુઓ ભગવાન શિવને ખૂબ પ્રિય છે સોમવારે વિશેષ શિવ ઉપાસનાનો પાઠ કરવો જોઈએ.

શિવલિંગ પર જળ ધતુરો ચઢાવતી વખતે શિવમંત્રનો જાપ કરવો જોઈએ આ કરવાથી સ્વભાવ શાંત થાય છે,શિવજીને મધ ચઢાવવવાથી વાણીમાં મધુરતા આવે છે.શિવજીને ખાંડ અર્પણ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.શિવજીને ભાંગ અર્પણ કરવાથી મનમાં વિકારો અને દુષ્ટતાઓ દૂર થાય છે.શિવજીને કેસર અર્પણ કરવાથી નમ્રતા પ્રાપ્ત થાય છે.

Read More

Related posts

દેશના આ ગામમાં રહેતા દરેક પુરુષે બે મહિલાઓ સાથે લગ્ન કરવા પડે છે, બને બહેનોની જેમ સાથે રહે છે..જાણો પાછળનું કારણ

mital Patel

જાણો કેવી રીતે પિતૃઓ સુધી પહોંચે છે શ્રાદ્ધનું ભોજન, શું છે તર્પણના નિયમો!

nidhi Patel

ઓહ ! તો આને કારણે છોકરીઓનું લગ્ન પછી શરીર વધી જાય છે

Times Team