NavBharat Samay

શનિવાર સાંજનાં સમયે કરો આ ઉપાય, તો આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે

શનિવારનો દિવસ શનિદેવ અને હનુમાનજીનો છે. જેથી તેને પ્રસન્ન કરવાનું ખાસ મહત્વ છે. શનિવારે કરવામાં આવતા ઉપાયથી બધી મનોકામનાઓ પૂરી થાય છે. તમારા જીવનમાં સમસ્યાઓ તમારો પીછોના છોડતી હોય તો શનિવારે કેટલાંક ઉપાય કરવા જેનાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જશે.શાસ્ત્રોમાં કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવવો તેને પુણ્યનું કામ માનવામાં આવે છે. જે વ્યક્તિ શનિવારની સાંજે કીડીઓ અને માછલીઓને લોટ ખવડાવે છે તેને ભાગ્ય હંમેશા સાથ આપે છે.

શનિવારે જો હનુમાન ચાલીસા કરવામાં આવે તો તેના ભાગ્યમાં રાજયોગનું સુખ પ્રાપ્ત થાય છે. તેથી શનિવાર સાંજે 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.તમારી કોઈ ઈચ્છા પૂરી ન થતી હોય તો શનિવારની સાંજે એક રોટલી કાળા કૂતરાને અથવા કાળી ગાયને ખવડાવવી. આવું કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે.

Read More

Related posts

આ 50 પૈસાનો સિક્કો રાતોરાત કરોડપતિ બનાવી શકે છે,જાણો શું છે તેની માર્કેટમાં કિંમત…

mital Patel

વાસ્તુ ટિપ્સ : ઘરમાં ફેંગ શુઇ ઉંટને રાખવાથી રાતો રાત ઘરમાં થશે પૈસાનો વરસાદ,જાણો ફાયદા

Times Team

Hero Splendor+માં સૌથી પહેલીવાર સંપૂર્ણ ડિજિટલ ડિસ્પ્લે, કૉલ અને SMS માઈલેજ સુવિધા મળશે

mital Patel