NavBharat Samay

ગુરુવારના દિવસે કરો આ ઉપાય, પૈસાનો વરસાદ થશે અને લગ્નના યોગ પણ બનશે

હિન્દુ ધર્મમાં દરેક દિવસનું પોતાનું અલગ અલગ મહત્વ રહેલું છે અને ગુરુવાર ભગવાન વિષ્ણુ અને બૃસ્પતિ ભગવાનને સમર્પિત છે અને ત્યારે દરેક દિવસ કેટલાક ચોક્કસ દેવતાને સમર્પિત કરવામાં આવ્યો છે. અને જો કોઈ ગ્રહની સારી સ્થિતિ હોય તો તે બૃહસ્પતિ અથવા ગુરુ ગ્રહની છે, અને તેથી જ તેને સમગ્ર સૌરમંડળમાં એક મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે બ્રાહ્મણમાં ગુરુને ભગવાન કરતા વધુ સારું સ્થાન આપવામાં આવ્યું છે

ગુરુવારનો દિવસ હિંદુ ધર્મ અનુસાર ધન દોલત મેળવવાનો સૌથી શુભ દિવસ માનવામાં આવે છે. ગુરુવારે સાચા હૃદયથી પૂજા કરવાથી ભક્તોને આરોગ્ય, સંપત્તિ, સફળતા અને સારા જીવનનો લાભ પ્રાપ્ત થાય છે.અને તમારા કોઈપણ પ્રયત્નો લાભદાયક ન થતા હોય, તો તમારે આ દિવસે ચોક્કસપણે પૂજા કરવી જોઈએ, કારણ કે ગુરુવારે પ્રાર્થનાઅર્ચના કરવી એ ખરેખર શુભ માનવામાં આવે છે.

જે લોકોને ગુરુના આશીર્વાદ મળે છે તેની આર્થિક સ્થિતિ સારી રહે છે. આ માટેના કેટલાક ઉપાયોનો ઉલ્લેખ લાલ પુસ્તકમાં પણ કરવામાં આવ્યો છે.ગુરુવારના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કરીને શુધ્ધ પીળા વસ્ત્રો ધારણ કરો અને કેળાના ઝાડને પાણી અર્પણ કરી અને કેળાના ઝાડ પર ચણાની દાળ અથવા પીળી ખાદ્ય ચીજો ચઢાવો .

ગુરુવારે કે કોઈ શુભ મુહૂર્તમાં અથવા ગુરુ પુષ્ય યોગમાં તમારે ગોપી ચંદનની નવ લાકડીઓ લઈને કેળાના ઝાડ પર લટકાવી દેવી અને જો તમે આ લાકડીઓ પીળા દોરામાં બાંધશો તો તમને તેનાથી વધારે ફાયદો થશે.સાંજે કેળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને લાડુ અથવા ચણાનો લોટ અર્પણ કરો અને પછી આ પ્રસાદ લોકોમાં વહેંચી દો

ગુરુવારે ભગવાનની પૂજા કર્યા બાદ કેસરનું તિલક લગાવો.અને જો કેસર ન મળે તો હળદરનું તિલક લગાવી શકાય છે.અને આ તિલકથી તમે ગુરુને તમારા અનુકૂળ બનાવી શકો છો.ગુરુવારે માતા-પિતા અને ગુરુના આશીર્વાદ લો, કારણ કે તેમના આશીર્વાદથી ગુરુ ગ્રહના આશીર્વાદ સમાન માનવામાં આવે છે.

ગુરુવારે સાંજે 5 પ્રકારની મીઠાઈ અને બે નાની એલચી અને ઘી ના દીવડાઓ અર્પણ કરો અને તેમને પાણી અર્પણ કરો સતત ત્રણ ગુરુવાર સુધી આમ કરવાથી લગ્નના યોગ જલ્દીથી બની જશે .જો કોઈ ગુરુવારે તમારી પાસેથી પૈસા માંગવા આવે છે, તો તમારે તેનાથી બચવું જોઈએ કારણ કે ગુરુનો પ્રભાવ પૈસા પર હોય છે અને ગુરુવારે પૈસા આપવાથી તમારા ગુરુ નબળો પડી જાય છે, જેના કારણે તમને આર્થિક સમસ્યા થઈ શકે છે.

Read More

Related posts

મારા ભાભી અનેક દિવસોથી મારા રૂમમાં આવી અને કપડાં ઉતારી નાખે છે…અને મારી સામે જ આંગળીથી પાણી કાઢે છે

nidhi Patel

ભાભી રૂમમાં બ્લાઉઝના બટન ખુલા રાખીને સુંઈ રહી હતી..ત્યારે તેની સફેદ કલરની બ્રા ચોખી દેખાતી હતી ત્યારે તેના દૂધ જેવા સફેદ બુબસ દેખાઈ રહ્યા હતા..કમરથી નીચે તેની પેન્ટી પણ ખુલી

mital Patel

IPL 2020 ની સ્પોન્સરશીપ દોડમાં બાબા રામદેવ સામેલ, પતંજલિ બોલી લગાવશે – અહેવાલ

Times Team