NavBharat Samay

શુક્રવારે આ ઉપાયોથી કરો દેવી લક્ષ્મીજીને પ્રસન્ન..થશે બધી મનોકામના પુરી

શુક્રવાર દેવી લક્ષ્મીજીને સમર્પિત કરવામાં આવ્યો છે અને શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગી રહેતી નથી.અને શુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસાદ અર્પણ કરવો જોઈએ. એવું પણ કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મીને સંપત્તિની દેવી છે અને જો શુક્રવારે યોગ્ય રીતે પૂજા કરવામાં આવે તો પ્રસન્ન થાય છે.અને શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તેમની કૃપા હંમેશા બની રહે છે અને પૈસાની ક્યારેય કમી રહેતી નથી. એવા કેટલાક ઉપાય કરવાથી તમે શુક્રવારે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરી શકો છો.

શુક્રવારે દેવી મહાલક્ષ્મીજીના મંદિરમાં જવું જોઈએ અને તેમને લાલ કપડા અર્પણ કરવા જોઈએ. અને જો શક્ય હોય તો, લક્ષ્મીજીને લાલ સિંદૂર, લાલ ચૂનરી અને લાલ બંગડીઓ પણ લક્ષ્મીને અર્પણ કરવી જોઈએશુક્રવારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હાથમાં પાંચ લાલ રંગીન ફૂલો સાથે ધ્યાન કરવું જોઈએ. અને મા લક્ષ્મીજીને પ્રણામ કરતી વખતે હંમેશાં તમારા ઘરે બેસવાની પ્રાર્થના કરવી જોઈએ.

Read More

Related posts

16 વર્ષની છોકરી તેના ભાઈના બાળકની માતા બની , છોકરોની ઉમર 12 વર્ષની,જાણો સમગ્ર મામલો

Times Team

26 નવેમ્બર રાશિફળ : આ 6 રાશિના લોકોનું ભાગ્ય બદલાઇ જશે, કરોડપતિ બનવાની પ્રબળ યોગ બની રહ્યાં છે

Times Team

રશિયાએ સૌથી શક્તિશાળી હાઈડ્રોજન બોમ્બનું 1961માં પરીક્ષણ કરી લીધું હતું, વીડિયો જાહેર કરી વિશ્વને બતાવ્યું

Times Team