NavBharat Samay

દિયરે ભાભીને કમરથી પકડી લીધી અને કહ્યું ભાઇનું મોત ભલે થયું હું મોજ કરાવી…મારી ફરજ

સુરતના લિંબાયતમાં પોતાના બાળકો સાથે રહેતી વિધવાને તેના દિયર દ્વારા લગ્ન માટે શો-ષણ કરાઈ રહ્યું હતું . જો કે જ્યારે લગ્નની વાત આવી ત્યારે તેણીનો ત્યાગ કરવામાં આવ્યો . ભાભી બે વાર ગ-ર્-તી થયા બાદ તેનું ગ-ત પણ થયું હતું. બીજી મહિલા સાથે લગ્નની તૈયારી કરી રહેલ દિયર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના પગલે પોલીસે મહિલાના દિયરની ધરપકડ કરી હતી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનાની વિગત પ્રમાણે સુરતમાં લિંબાયત વિસ્તારમાં મીઠી ખાદી પાસેની સોસાયટીમાં રહેતી મહિલાના પતિનું 2015 માં અવસાન થયું હતું. જોકે, બાળકો સાથે રહેતી મહિલાને તેના જ દિયરે નજર બગાડી હતી. એકવાર ભાભી રસોડામાં કામ કરતી હતી ત્યારે અચાનક પાછળથી આવી દિયરે તેને સીધી પકડી લીધી. મહિલાને કહ્યું, “મારા ભાઈએ મને તમારી જવાબદારી સોંપી દીધી છે.” તમારી બધી જરૂરિયાતો સંતોષવી તે મારું કર્તવ્ય છે. એમ કહીને છેડ-છાડ કરી હતી

મહિલાએ તેની સાસુને વાત કરતા સાસુએ વાત દબાવી દીધી હતી. થોડા દિવસો પહેલા, વિધવા ભાભી તેના ઘરની છત પર સૂતી હતી, ત્યારે દીયરે આવી હતી અને તેની સાથે બળજબરીથી પ્ર-ણ-ય બાં-ધ્યો હતો. ત્યારબાદ તેનો વારંવાર કરવા લાગ્યો. ભાભી બે વાર ગ-ર્-વ-તી થઈ જતા તેને નજીકના ક્લિનિકમાં લઇ ગયો અને ગ-ર્-પા-ત કરાવ્યો. જોકે આખરે તે તેની ભાભીને છોડી દેતાં મામલો સામે વ્યો હતો

Read More

Related posts

પેટ્રોલ-ડીઝલ કાર માઈલેજ નથી આપી રહી…તો અપનાવો આ સરળ ટ્રીક; એક લીટરમાં કાર પહેલા કરતા વધુ ચાલશે

mital Patel

દેશમાં સૌથી વધુ વેચાતી અને 24 kmpl માઇલેજ આપતી મારુતિ ડિઝાયરના તમામ વેરિયન્ટની કિંમત જાણો…

mital Patel

આજે ફરી સસ્તું થયું સોનું , હવે તમારે 10 ગ્રામ માટે આટલા રૂપિયા ચૂકવવા પડશે

nidhi Patel