NavBharat Samay

છૂડાછેડા થયેલ યુવતીને લગ્ન વગર યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ,ને પછી……..

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં છૂટાછેડા લીધેલી એક યુવતીને પ્રેમ જાળમાં ફોસલાવીને તેની સાથે લગ્ન કર્યાનો નાટક કરીને યુવકે દાગીના અને પૈસા છીનવી લીધા હતા. 35 વર્ષીય યુવતીએ અભયમની ટીમને બોલાવતા ટીમ પહોંચી હતી અને યુવકને પકડી લીધો હતો અને યુવતીના પૈસા અને અન્ય સામાન પરત કરી દીધો હતો.

યુવકે યુવતીનું પાકીટ પણ લઇ લીધું હતું. જેમાં 13 હજાર રૂપિયા અને મોબાઈલ સહિતની વસ્તુઓ હતી. જેથી ટીમ 181 મહિલા હેલ્પલાઈનની મદદ માટે પહોંચી અને યુવકને ઝડપી લીધો હતો અને સામાન પરત કર્યો હતો. તેમજ અભયમની ટીમે યુવકને ઠપકો આપ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે એક બાળકની માતા અને એક 35 વર્ષિય મહિલા તેના પતિ સાથેના મતભેદને કારણે છૂટાછેડા થી ગયા હતા . આ યુવતી મોબાઈલ એસેસરીઝ ઓનલાઇન વેચવાનો ધંધો કરતી હતી. બે વર્ષ પહેલા તે એક યુવકના સંપર્કમાં આવી હતી અને જેમ જેમ સંબંધ વધતો ગયો તેમ તેમ બંને એક સાથે રહેવા લાગ્યા. એટલું જ નહીં, યુવકે તેની સાથે લગ્નનું નાટક કરીને જાળમાં ફસાવી હતી

Read More

Related posts

પૈસા બચાવો, 8 લાખની અંદર વધુ સારી ઇંધણ કાર્યક્ષમતા સાથે આ CNG કાર ઘરે લાવો

mital Patel

આજથી LPG ગેસ સસ્તો થયો, જાણો LPG સિલિન્ડર પર કેટલા રૂપિયા ઓછા થયા

mital Patel

શું તમને ખબર છે હિન્દુ ધર્મમાં મહિલાઓ બંગડીઓ કેમ પહેરે છે ?

Times Team