NavBharat Samay

રાજ્યમાં કોરોનાનો આતંક યથાવત! વધુ 1078 કેસ થતાં સંખ્યા 71 હજારને પાર, 25 દર્દીઓનાં મોત

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 71064એ પહોંચ્યો છે, જ્યારે મૃત્યુઆંક 2654 થયો છે. રાજ્યમાં કુલ 54138 દર્દી સાજા ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યમાં 14271 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 વેન્ટિલેટર પર તો 14199ની હાલત સ્થિર છે. ગઈકાલે 30,985 ટેસ્ટ કરવામાં આવ્યા છે, આ સાથે રાજ્યમાં કુલ 9,89,630 ટેસ્ટ થયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 1078 નવા કેસ સામે આવ્યા છે અને 25 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 1311 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો સુરત શહેરમાં 178, અમદાવાદ શહેરમાં 138, વડોદરા શહેરમાં 98, રાજકોટ શહેરમાં 58, સુરત જિલ્લામાં 44, રાજકોટમાં 35, ગાંધીનગરમાં 20, અમદાવાદ જિલ્લામાં 15, વડોદરા જિલ્લામાં 12, ભાવનગરમાં 11, મેહસાણામાં 11 કેસ નોંધાયા છે.

Read More

Related posts

મારા સસરાએ રૂમમાં બંધ કરીને બાહોમાં પકડીને બેડરૂમમાં લઈ ગયા…ધીમે ધીમે બ્રા ઉતારી અને પેન્ટી ઉતારી તો મોટા મોટા વાળ હતા…

nidhi Patel

હ્યુન્ડાઈની આ કાર માત્ર 18 મિનિટમાં 80% ચાર્જ થઈ જાય છે, મળશે 480kmની રેન્જ, જાણો કેટલી છે કિંમત

arti Patel

આજે આ રાશિના જાતકોને લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળશે..થશે ધનનો વરસાદ

arti Patel