NavBharat Samay

ગુજરાતમાં કોરોનનો વિસ્ફોટ :કોરોનાનાં વધુ 1101 નવા કેસ, સુરતમાં મહામારીની ગંભીર સ્થિતિ

આજે રાજ્યમાં કોરાનાનાં 1101 કેસ નોંધાયા છે. આવનારા સમયમાં નાગરીકો દ્વારા સોશ્યલ ડિસ્ટર્ન્સ અને માસ્કના નિયમોનો ચૂસ્ત અમલ ન થાય તો આ મહામારીને વધુ ભયાવહ સ્થિતિ તરફ જતા કોઈ જ રોકી નહી શકે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1101 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 69,986એ પહોંચી છે. જ્યારે રાજ્ય વધુ 23 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2629એ પહોંચ્યો છે. જ્યારે 1135 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી છે.

સુરત કોપોરેશન 182, અમદાવાદ કોપોરેશન 139, વડોદરા કોપોરેશન 92, રાજકોટ કોપોરેશન 68, સુરત 44, જામનગર કોપોરેશન 41, અમરેલી 33, પંચમહાલ 31, મહેસાણા 30, ભાવનગર કોપોરેશન 28, દાહોદ 27, ગીર સોમનાથ 26, રાજકોટ 25, કચ્છ 22, સુરેન્દ્રનગર 21, વડોદરા 21, ગાંધીનગર 20, મોરબી 20, અમદાવાદ 19, ભાવનગર 19, પાટણ 19, જુનાગઢ કોપોરેશન 17, વલસાડ 17, જુનાગઢ 15, જામનગર 13, ભરૂચ 11, નર્મદા 11, ગાંધીનગર કોપોરેશન 10, ખેડા 10, આણંદ 9, બોટાદ 9, મહીસાગર 9, છોટા ઉદેપુર 8, સાબરકાંઠા 8, નવસારી 7, બનાસકાંઠા 5, પોરબંદર 5, દેવભૂમિ દ્વારકા 4, અરવલ્લી 3, તાપી 2, ડાંગ 1 કેસો મળ્યા છે.

Read More

Related posts

આ ભયાનક આગાહી તમારા હોંશ ઉડાવી દેશે!ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં નવી મુસીબત આવશે

Times Team

આજે મહાદેવના વિશેષ આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે ધન સંપત્તિ,,થશે પૈસાનો વરસાદ

Times Team

આ રાશિની છોકરીઓ આવા છોકરાઓ માટે બધું કરવા તૈયાર થઇ જાય છે,જાણો

mital Patel