NavBharat Samay

રાજ્યમાં 1 ઓગસ્ટથી રાત્રી કર્ફ્યુમાંથી સંપૂર્ણ મુક્તિ, હોટલ-રેસ્ટોરન્ટ રાતના 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે,

કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને SOP(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મુજબ રાજ્યમાં જીમ અને યોગ સેન્ટર 5મી ઓગસ્ટથી ખોલી શકાશે. આ સિવાયની અન્ય બાબતો માટે કેન્દ્ર સરકાર ની પ્રવર્તમાન ગાઈડ લાઇન્સ ને રાજ્ય સરકાર અનુસરશે. આ બેઠકમાં મંત્રી કૌશિક પટેલ, મંત્રી સૌરભ પટેલ, રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, ગૃહના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ તેમજ મુખ્યમંત્રીના અગ્ર સચિવ મનોજ કુમાર દાસ વગેરે જોડાયા હતા.

જય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં અનલૉક 3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડ લાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર મુખ્યમંત્રીએ રાજ્યમાં 1 ઓગસ્ટ થી રાત્રી ક્રફ્યુમાંથી સંપૂર્ણ પણે મુક્તિ આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

Read More

Related posts

રશિયાને કોરોના રસીના ઉત્પાદન માટે ભારત પર અપેક્ષા

Times Team

હવે CNGથી કાર ચલાવવી સસ્તી થશે,જાણો ક્યારે સસ્તો થશે CNG

mital Patel

વિધવા બહેનને ભાઈ સાથે થયો પ્રેમ, પ્રેમી યુગલે જીવવા મારવાની કસમો ખાદી પણ છેલ્લે..

nidhi Patel