NavBharat Samay

ગોરધન ઝડફિયાની છોટા શકીલના શાર્પશૂટરે અઢી લાખ રૂપિયામાં સોપારી લીધી હતી!

ભગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. ગુજરાતમાં મોટા કાંડને અંજામ આપવા માટે શાર્પ શૂટર આવ્યો હોવા અંગે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને માહિતી મળ્યા બાદ મંગળવારે મોડી રાત્રે ટીમ અમદાવાદની રિલિફ રોડ પર આવેલી હોટલ ખાતે દરોડા કરવા માટે પહોંચી હતી.

ાજપનાગોરધન ઝડફિયા મારવા માટે આવેલા શાર્પશૂટરમાંથી એકને ATSએ ઝળપી લીધો છે. આરોપીની પૂછપરછમાં તપાસ એજન્સીને જાણવા મળ્યું છેકે, ઈરફાન ઈલિયાસ શેખ (ઉવ 23) છેલ્લા પાંચ દિવસથી ગુજરાતમાં રહેતો હતો. ત્યારે ઇરફાનને આજે રાતે મળવા માટે સલમાન નામનો વ્યક્તિ આવવાનો હતો જે ઇરફાનને બીજી મદદ કરવાનો હતો તેવું એટીએસ માની રહી છે. બીજી તરફ ચોંકાવનારી બાબત સામે આવી રહી છે કે, ઇરફાનને આ હત્યા માટે અઢી લાખ રૂપિયા મળવાના હતા.

પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે ‘ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યા કરવા એક શખ્સ આવેલો છે, આવી માહિતી મળતા.ગુજરાત પોલીસના એન્ટિ ટેરરિસ્ટ સ્કવૉડને મળેલી માહિતીના આધારે અમદાવાદની રિલિફ રોડ પર આવેલી હોટલમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ પોતાની કમરના ભાગે લોડેડ બંદૂક રાખેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસ તેની ધરપકડ કરવા જતા તેણે ફાયરિંગ કર્યુ હતું

લીફ રોડ પર ગઈકાલે મોડી રાતે છોટા શકીલના સાગરિતોએ સાહેબ શું કરો કોઇ પોલિટિકલ લીડરની હત્યા કરવાની માહિતીને આધારે ATSના વડા હિમાંશુ શુક્લા પર બે શખ્સોએ પોલીસને જોઇને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું જેમાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો જ્યારે બીજો આરોપી ભાગી ગયો હતો. પોલીસે ધરપકડ કરેલા આરોપીની તપાસ કરતા તે મુંબઈનો હોવાનું અને છોટા શકીલનો સાગરિત હોવાનું બહાર આવ્યું હતું આ અંગે વધુ તપાસ કરી રહી છે.

ફાયરિંગની ઘટનામાં મુંબઈના શાર્પ શુટરોનું કનેક્શન ખુલ્યુંઅમદાવાદ ATS પર ફાયરિંગની ઘટનામાં મુંબઈના શાર્પ શુટરોનું કનેક્શન ખુલ્યું છે. હાલ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, મુંબઈના શાર્પ શૂટરોને અમદાવાદ એટીએસ પર ફાયરિંગ કરવા માટે પાકિસ્તાનથી સોપારી મળી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. બીજી બાજુ આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

Read More

Related posts

નવરાત્રીમાં ઘરની બહાર લટકાવો આ વસ્તુ, ચમકી જશે તમારી કિસ્મત

arti Patel

આજે સાવનના છેલ્લા સોમવારે મહાદેવના વિશેષ આશીર્વાદ આ રાશિના જાતકો પર રહેશે…

Times Team

પિતૃપક્ષની શરૂઆતના દિવસોમાં જો કોઈ જીવ જોવા મળે તો સમજવું કે દેવતા અને પિતૃ બંને ખુશ છે, સારા દિવસો આવવાના છે.

nidhi Patel