NavBharat Samay

નવરાત્રીમાં આ મંત્રનો જાપ કરવાથી ફક્ત 24 કલાકમાં તમારી મનોકામના પૂર્ણ થશે

આજકાલની ભાગદોડની જિંદગીને કારણે સ્વાસ્થ્ય ખરાબ થૈ જાય છે . આપણે બધા જાણીએ છીએ કે આપણે ઉંમરની સાથે નબળા બનીએ છીએ. કમજોરીમાં તમને કોઈ પણ રોગ લાગી શકે છે. જો તમે આ બધાથી પરેશાન રહો છો, તો આજે અમે તમને એક મંત્ર વિશે જણાવી રહ્યા છીએ કે જો તમે નિયમિત જાપ કરો છો તો તમારા શરીરના તમામ રોગો કાયમ માટે દૂર થઈ જશે.

આ મંત્રનો સૂર્યોદય પહેલા 11 વાર જાપ કરવો પડશે અને આ મંત્રનો જાપ કરવાથી તમે સંપત્તિથી ભરપુર થઈ જશો.આ મંત્રનો નિયમિત જાપ કરવાથી તમારા ઘરમાં ખુશીઓ બકરાર છે અને તેના કારણે તમારા ઘરના પૈસાથી સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે.

તે મંત્ર છે ”ॐ हूं विष्णवे नम:”  આ મંત્ર ખૂબ જ અસરકારક છે અને ખુદ ભગવાન એ આ મંત્ર વિશે કહ્યું છે.

Read More

Related posts

15થી 18 વર્ષના બાળકો માટે આ તારીખ થી શરૂ થશે વેક્સીનેશન..PM મોદીની મોટી જાહેરાત

mital Patel

આજનું રાશિફળ : તુલા અને કુંભ રાશિના જાતકોને મળશે હનુમાનજી મહારાજનો સાથ,થશે ધન લાભ

Times Team

જાણો છઠ પૂજા કેટલા દેશોમાં ઉજવાય છે?

Times Team