NavBharat Samay

ગુજરાત-રાજસ્થાન પાકિસ્તાની સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલને BSFએ ઠાર માર્યો,

જરાતની કચ્છ સરહદેથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યાની પહેલી ઘટના બની છે. જો કે, BSFના જવાનોએ આ પ્રયાસને નાકામ બનાવતા પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો છે. શુક્રવારે મોડી રાત્રે કચ્છ સરહદ નજીક એક શખ્સ આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરતો જોવા મળ્યો હતો. BSFના જવાનોએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો પરંતુ ઘૂસણખોર ભાગ્યો હતો અને ઝાડવા પાછળ છુપાઈ ગયો હતો. BSFના જવાનોએ ફાયરિગ કર્યું હતું, જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના સમયે પાકિસ્તાન તરફથી કેટલીક હિલચાલ પણ જોવા મળી હતી.

જેને જવાનોએ નાકામ બનાવ્યો હતો. જોકે ગુજરાત અને રાજસ્થાન સરહદને અડીને આવેલી પાકિસ્તાનની આ સરહદ પાસે આવી રીતે પહેલી વાર રાતના સમયે ઘૂસણખોરી જોવા મળી હતી. સ્વતંત્રતા દિવસને લઇને પાકિસ્તાન સરહદ પર BSF હાઈએલર્ટ પર છે, ત્યારે ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવતા BSF વધુ સતર્ક બન્યું છે.

Read More

Related posts

હોટલનાં રૂમમાં PSI અને મહિલા કોન્સ્ટેબલે તમામ વસ્ત્રો ઉતારી દીધા, પણ પતિ આવી જતા …

mital Patel

સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો… ચાંદી એક દિવસમાં 1500 રૂપિયા સુધી તૂટી.. જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

mital Patel

આજે આ રાશિના લોકોને માં ભગવતીના વિશેષ આશીર્વાદ રહેશે..દરેક કાર્યમાં મળશે સફળતા

arti Patel