NavBharat Samay

LPG ગેસ સિલિન્ડર ઓનલાઇન બુક કરાવવા પર 50 રૂપિયા સસ્તો મળશે, જાણો કેવી રીતે લાભ મળશે

છેલ્લા કેટલાક મહિનાઓમાં LPG ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જેની સીધી અસર આમ જનતા પર પડે છે. પરંતુ તે દરમિયાન, કેટલીક કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ યોજનાઓ લાવે છે. જેની મદદથી તમે બચત કરી શકો છો.ઈન્ડેન ગેસ કંપની તેના ગ્રાહકો માટે ખાસ ઓફરો લાવી છે.

જેમાં તેઓ ઇ-કોમર્સ સાઇટ એમેઝોન પરથી ગેસ સિલિન્ડરની ઓ નલાઇન બુકિંગ પર 50 રૂપિયા સુધીની કેશબેક મેળવી શકો છો .ગ્રાહકોને સિલિન્ડર પર 50 રૂપિયાની કેશબેક ઓફર મળી શકે છે. કંપની વતી ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે.

ટ્વીટમાં લખ્યું છે કે LPG ગ્રાહકો હવે એમેઝોન પે દ્વારા એલપીજી સિલિન્ડર બુક કરાવી શકે છે અને ઇન્ડેલ રિફિલ માટે ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકે છે. જો કોઈ ગ્રાહક પ્રથમ વખત એમેઝોન પે દ્વારા બુકિંગ કરશે તો તેને 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે. અગાઉ આવી યોજના HP અને ભારત ગેસ દ્વારા કરવામાં આવતી હતી.

જેનો ખૂબ સકારાત્મક પ્રતિસાદ મળ્યો. એક જ પ્લેટફોર્મ પર ખરીદીની સહાયથી ઘરની વસ્તુઓ પણ લોકોને મળી રહે છે.એમેઝોન એપ્પ દ્વારા સિલિન્ડર બુક કરવા માટે તેમાં ગેસ પ્રોવાઇડર સર્વિસ પસંદ કરો. આ પછી પેમેન્ટ વિકલ્પ પર જાઓ. અહીં, તમે પેમેન્ટ કરવા માંગો છો તે પસંદ કરો.તંમારો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા એલપીજી નંબર દાખલ કરો. આ તમામ માહિતી ગેસ કંપની દ્વારા જારી કરાયેલા 7718955555 નંબર પર એસએમએસ કરો. તમે ફોને કરીને પણ બુક કરાવી શકો છો.

Read More

Related posts

મોંઘવારીનો માર : ગેસ સિલિન્ડરમાં ફરી 25 રૂપિયાનો વધારો, હવે જાણો કેટલો થયો સિલિન્ડરનો ભાવ

nidhi Patel

સોનાની કિંમતમાં લાલચોળ તેજી..જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

mital Patel

ભાભી રૂમમાં બ્લાઉઝના બટન ખુલા રાખીને સુંઈ રહી હતી..ત્યારે તેની સફેદ કલરની બ્રા ચોખી દેખાતી હતી ત્યારે તેના દૂધ જેવા સફેદ બુબસ દેખાઈ રહ્યા હતા..કમરથી નીચે તેની પેન્ટી પણ ખુલી

mital Patel