NavBharat Samay

બેન્કનું કામકાજ પતાવી લેજો ,ઓગસ્ટમાં 13 દિવસ બંધ રહેશે બેન્કો, જાણો રજાઓની યાદી

લૉકડાઉનમાં બેન્કોના ખુલવાના અને બંધ થવાના ટાઇમિંગમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. પરંતુ સમગ્ર લૉકડાઉનમાં બેન્ક કર્મચારી કામ કરતા રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં બેન્કની રજાઓની (Bank Holiday) વાત કરીએ તો ઓગસ્ટમાં 13 દિવસ બેન્ક બંધ રહેશે. તેમાં રવિવાર અને બીજા-ચોથા શનિવારને સામેલ કરવામાં આવ્યા છે.

કયા દિવસે બેન્કો ખુલશે અને કયા દિવસે બંધ રહેશે,બેન્કોમાં રજાઓની શરૂઆત બકરી ઈદની રજાથી થશે અને 31 ઓગસ્ટના દિવસે ઓણમના તહેવાર પર ખતમ થશે. 1 ઓગસ્ટે બકરી ઈદના દિવસે બેન્ક બંધ રહેશે. તેના બીજા જ દિવસે રવિવાર છે. 3 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર હોવાની બેન્કોમાં રજા રહેશે. 8 ઓગસ્ટે બીજો શનિવાર છે અને 9 ઓગસ્ટે રવિવાર હોવાથી બે દિવસ બેન્કો બંધ રહેશે.

12 ઓગસ્ટે જન્માષ્ટમીનો તહેવાર હોવાની બેન્કોમાં રજા રહેશે 13 ઓગસ્ટે પેટ્રિયોટ ડેના પ્રસંગે ઇમ્ફાલ ઝોનમાં બેન્કોમાં રજા રહેશે. 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાને રાખી તમામ ઝોનમાં બેન્કો બંધ રહેશે. 20 ઓગસ્ટે શ્રીમંત સંકરાદેવની તિથિ હોવાથી કેટલાક ઝોનની બેન્કો બંધ રહેશે. કેટલાક ઝોનમાં 21 ઓગસ્ટે હરિતાલિકા તીજના પ્રસંગે બેન્કોમાં રજા રહેશે22 ઓગસ્ટે ગણેશ ચતુર્થીના પ્રસંગે બેન્કોનું કામકાજ બંધ રહેશે. 29 ઓગસ્ટે કેટલીક ઝોનની બેન્કોમાં કર્મા પૂજાના કારણે રજા રહેશે. આવી જ રીતે 31 ઓગસ્ટે ઇન્દ્રયાત્રા અને તિરુઓણમના પ્રસંગે કેટલાક ઝોનમાં બેન્કો બંધ રહેશે

Read More

Related posts

ડોલર સામે રૂપિયો નબળો પડતા સોનાના ભાવમાં 2300 રૂપિયાનો ઘટાડો..જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

mital Patel

44 વર્ષની મમ્મી 25 વર્ષના બોયફ્રેન્ડને ડેટ કરી રહી છે અને બોલી- ‘ધમાકેદાર હશે અમારી શયન સુખની રાત’

mital Patel

આજે હનુમાનજીના વિશેષ આશીર્વાદથી આ રાશિના લોકોને મળશે સારા સમાચાર..જાણો આજનું રાશિફળ

mital Patel