NavBharat Samay

સુરતમાં કોરોના કેસ વધતા બહારથી આવતા લોકો 7 દિવસ હોમ-કોરોન્ટાઈન કરાશે

સુરતમાં એક્શનમાં આવ્યું કૉર્પોરેશન : શહેર બહારથી આવતા લોકો 7 દિવસ હોમ-કોરોન્ટાઈન કરાશે,વિજય રૂપાણી સરકારે ફરી એકવાર ગુજરાતના ચાર મોટા શહેરોમાં નાઇટ કર્ફ્યુ જાહેર કર્યો છે. તા .17 માર્ચના રોજ સવારે 10 વાગ્યાથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. નાઇટ કર્ફ્યુ 31 માર્ચ સુધી લાગુ રહેશે. હવે રૂપાણી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. 10 વાગ્યા પછી એસટી બસો આ ચાર શહેરોમાં પ્રવેશ કરશે નહીં. આ નિર્ણય એસટી નિગમ દ્વારા લેવામાં આવ્યો છે. નિર્ણય ચર્ફ્યુગ્રસ્ત ચારેય શહેરો પર લાગુ થશે.

Read More

Related posts

આ મહિલા બની સાક્ષાત દેવદૂત અને 8 વર્ષમાં બચાવ્યા અનેકના જીવ

Times Team

આજે માં ખોડલના આશીર્વાદથી આ રાશિના જાતકોને મળશે ધન લાભ…જાણો આજનું રાશિફળ

nidhi Patel

કારના ડેશબોર્ડમાં આ લાઇટ્સ આપે છે ખતરાનો સંકેત, જાણો કેવી રીતે

nidhi Patel