NavBharat Samay

ખેડૂતોને વધુ એક માર,ચૂંટણી પુરી થતા જ રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો,જાણો નવો ભાવ

ઉનાળાની સિઝન શરૂ થતા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે આ ભાવ વધારો 1 એપ્રિલ થી લાગુ થયો છે .ખાતરના ભાવમાં તોતિંગ વધારાના કારણે ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાશે

  • DAP ખાતરના ભાવ 1200 થી 1900 થયા

રાજ્યમાં સ્થાનિક ચૂંટણીઓ પહેલા પણ ભાવ વધારાનો પત્ર વાયરલ થયો હતો ત્યારે રાજ્યના કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ કહ્યું છે કે રાજ્યમાં ખાતર વેચાતી કંપનીઓએ ડીએપી અને એન.પી.કે. ખાતરોમાં કોઈ ભાવ વધારો કર્યો નથી. અને ટીવી ચેનલો પર પ્રસારિત થતા સમાચાર એ છે કે 1 માર્ચ, 2021 થી ખાતરના ભાવમાં વધારો કરવામાં આવશે, તે કોંગ્રેસ પ્રેરિત અને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે. ખેડૂતોના નામે રાજકારણ કરવું એ આપણી માનસિકતા નથી.હવે આ ભાવ વધારો થયો છે

Read More

Related posts

શુ તમે કોઈ દિવસ ગધેડીની ગોદભરાઈ વિશે સાંભળ્યુ છે ? ગુજરાતના એક ગામડામાં યોજાયો અનોખો શ્રીમંત પ્રસંગ

mital Patel

હાઇટેક ફીચર્સ સાથે 236 કિમી સુધીની રેન્જ આપે છે આ ટોપ 3 ઇલેક્ટ્રિક સ્કૂટર ..જાણો કેટલી છે કિંમત

mital Patel

સ્વારૂપવાન યુવતી Video Callમાં થઈ જાય છે નિઃવસ્ત્ર ! જોઈને ભલભલા લોકો ભાન ભૂલી જાય છે ,તમે ચેતજો નહીં તો…

mital Patel