NavBharat Samay

PM મોદી જે રસ્તેથી પસાર થશે તેના એક કિલોમીટરના વિસ્તારને સૅનેટાઇઝ કરાશે

કોરોનાને કારણે, સુરક્ષા વ્યવસ્થામાં ફક્ત 45 વર્ષથી ઓછી ઉંમરના સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે. તે જ સમયે, કોરોના સંકટની વચ્ચે, પીએમ મોદી જે વિસ્તારમાંથી પસાર થશે તે વિસ્તારના એક કિલોમીટર સુધીના દાયરાને સેનિટાઇઝ કરવામાં આવશે. આ વચ્ચે રામલલ્લાના સહાયક પુજારી કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના સંપર્કમાં આવેલા મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસ ત્રણ દિવસ માટે આઇસોલેટ થઇ ગયા છે.

અયોધ્યા ખાતે આવતી કાલે રામ મંદિર ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે ત્યારે સોમવારે જ અયોધ્યાની સીમાઓ સીલ કરી દેવામાં આવી છે. સુરક્ષાને લઈને મોટી સંખ્યામાં સુરક્ષા દળોને ખડકી દેવામાં આવ્યા છે. 4 અને 5 ઓગસ્ટના રોજ સુરક્ષામાં 3500 પોલીસ કર્મચારી, 40 કંપની પીએસી, 10 કંપની આરીફ, 2 ડીઆઈજી અને 8 પોલીસ અધિક્ષક તૈનાત રહેશે. સુરક્ષાનું સુકાન એડીજી કાયદો અને વ્યવસ્થા સંભળાશે.

 જો કે તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજથી અયોધ્યાની સીમાઓ સીલ, ફોર્સની તૈનાતી, સુરક્ષામાં ફક્ત 45થી ઓછી ઉંમરના પોલિસવાળા હશે. રામનગરીમાં પાંચ ઓગસ્ટે એક સાથે પાંચથી વધારે લોકો એકત્રીત થઈ શકશે નહી.

Read More

Related posts

મનોકામના પુરી કરવા માટે આજે તુલસી વિવાહ એકાદશીના દિવસે કરો આ ઉપાય

Times Team

બે દિવસ પછી રચાશે સૌથી શક્તિશાળી યોગ, આ પાંચ રાશિઓનું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે

mital Patel

Maruti Suzuki Brezza CNG અવતારમાં લૉન્ચ, મળશે 25.51 kmની માઇલેજ અને આટલી કિંમત હશે

mital Patel