NavBharat Samay

ગજબનો કિસ્સો: મહિલાના બ્રેસ્ટ અચાનક મોટા થઇ ગયા, ડોક્ટરે કહ્યું-‘આ તો…

એક અંગ્રેજી વેબસાઈટને ઈન્ટરવ્યુમાં એડેલીની મેરી ડી ઓલિવિરાએ જણાવ્યું કે તેને 2019માં એક ડોક્ટરને મળી હતી જયારે તેને તેના બ્રેસ્ટમાં દુખાવો થઇ રહ્યો હતો.ત્યારે તેની પુત્રીએ તેના બ્રેસ્ટ પર હાથ મૂક્યો ત્યારે તેણીને ખૂબ જ પીડા થવા લાગી હતી. ત્યારપછી મહિલાએ અલ્ટ્રાસાઉન્ડ, સીટી સ્કેન કરાવ્યું પરંતુ ડૉક્ટરે જણાવ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી પરંતુ તેને થોડું વજન ઓછું કરવાની જરૂર છે.

ત્યારે તમે આવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશો કે જેમાં ડોક્ટરોની ભૂલના કારણે દર્દીઓને ગંભીર પરિણામો ભોગવવા પડ્યા હોય. ત્યારે ક્યુબામાં આવો જ એક કિસ્સો સામે છે. જ્યાં એક તબીબે દર્દીને ખાતરી આપી કે તેને કોઈ ગંભીર બીમારી નથી પણ પછી જ્યારે મહિલાને જાણ થઈ કે તે એડવાન્સ કેન્સરથી પીડિત છે ત્યારે તેના પગ નીચેથી જમીન સરકીગઈ. જાણવા મળ્યું છે કે ડૉક્ટરે મહિલાને કહ્યું કે તેના શ-રીર પર વધારાની ચરબી છે જે બાદમાં કેન્સર હોવાનું બહાર આવ્યું છે

ડૉક્ટર પાસેથી આ વાતની જાણ થતાં મહિલાએ પોતાની તપાસ કરી અને અન્ય ડૉક્ટરની મુલાકાત લીધી. ત્યારે ફરી ડોકટરોએ જણાવ્યું કે તેના શ-રીરની ચરબી વધી ગઈ છે. ત્યારે આ બધું જોયા બાદ મહિલાએ ચરબીના સ્તર જેવા દેખાતા ગઠ્ઠાને દૂર કરવા માટે સર્જરીની માંગ કરી ત્યારે ડૉક્ટરોએ તેણીને તેનો વિચાર બદલવાનું કહ્યું. ” ત્યારે હું ઘરે ગઈ અને ધીમે ધીમે મારા બેરિસ્ટનો મોટા અને મોટા થતા ગયા,” તેણે કહ્યું. એટલું જ નહીં મારો જમણો હાથ પણ ચાલતો બંધ થઈ ગયો.

મહિલાએ ત્રણ મહિના સુધી સતત લક્ષણો જેલયા બાદ મહિલા નિષ્ણાત પાસે ગઈ ત્યારે તેને કેન્સર હોસ્પિટલમાં રીફર કરવામાં આવી, પરંતુ આ વખતે તેણીને એડવાન્સ સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન થયું.

આ જોઈને મહિલાની સર્જરી કરવામાં આવી અને તેના બંને બ્રેસ્ટ કાઢી નાખવામાં આવ્યા. ત્યારબાદ તેને કીમોથેરાપી અને રેડિયેશન ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. મહિલા હજુ પણ પોતાના જીવનની લડાઈ લડી રહી છે અને તબીબોની બેદરકારી સામે લડત આપી રહી છે, યોગ્ય વળતરની માંગ કરી રહી છે. મહિલાએ કહ્યું કે હું અને મારા બાળકો ખૂબ રડ્યા. હું તેમની સુરક્ષામાં મજબૂત બનવાનો પ્રયત્ન કરું છું. હું ઈચ્છું છું કે મારું ઘર ચલાવવા માટે મને દાન મળે.

Read More

Related posts

દાવો : વીયા-ગ્રાને લઈને મોટો ખુલાસો,જો તમે લેતા હોય તો જાણીને પછી જ….

arti Patel

જ્યારે છોકરીના લગ્ન 20 વર્ષ સુધી ન થાય ત્યાં સુધી આ વસ્તુની જરૂર પડે છે, આ બાબતો જાણવી જરૂરી

mital Patel

મારા લગ્ન થવાના છે તો હું કેવી રીતે જાણી શકું કે મારી ભાવિ પત્ની કુંવારી છે?

nidhi Patel