NavBharat Samay

દિલ્હીમાં એક અઠવાડિયા માટે લોકડાઉનની જાહેરાત ; જાણો વિગતે

કોરોના વાયરસના કહેર વધતા જતા કેસોના પગલે દિલ્હીના 2 કરોડ લોકોની સાથે એનસીઆર શહેરોના લોકો માટે પણ મોટા સમાચાર છે. ત્યારે કોરોના વાયરસના વધતા જતા સંકટ વચ્ચે 26 મી એપ્રિલ સુધી દિલ્હીમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. અને આજે સોમવારે રાત્રે 10 વાગ્યાથી તેનો અમલ થશે અને આગામી એક અઠવાડિયા સુધી લાગુ રહેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિલ્હીમાં લોકડાઉનની જાહેરાત કરી હતી.

સોમવારે સવારે લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ સાથેની બેઠક બાદ સીએમ અરવિંદ કેજરીવાલે 26 મી એપ્રિલ સુધીમાં દિલ્હીમાં લોકડાઉન કરવાની ઘોષણા કરી છે. આ અંતર્ગત, 26 મી એપ્રિલ સુધી સામાન્ય પ્રવૃત્તિઓ અટકશે, પરંતુ જરૂરી સેવાઓ મુક્તિ આપવામાં આવી છે.

Read more

Related posts

શું તમારી પાસે આ 1 રૂપિયાની જૂની નોટ છે, તો તમે આ રીતે લાખો રૂપિયા કમાઈ શકો છો

mital Patel

સોનાની કિંમતમાં મોટા ઘટાડા બાદ સોનું આટલું સસ્તું થઈ ગયું, ભાવ 7000 રૂપિયાથી વધુ ઘટ્યા

nidhi Patel

બજરંગબલીની કૃપાથી આ રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, તમને સારા સમાચાર મળશે અને તમે ધનવાન બનશો.

mital Patel