NavBharat Samay

ખેડૂતો માટે ચેતવણી રૂપ કિસ્સો,રાજકોટમાં 18 વર્ષની યુવતીની ચૂંદડી મશીનમાં ફસાતાં જી-વ ગયો

રાજકોટ જિલ્લાના ચૂડા પાસેના કુંડલા ગામની 18 વર્ષીય યુવતીએ પોતાને તાપથી બચાવવા માટે ચુંદડી પહેરી હતી. અને હલર મશીન પાસે કામ કરતા તેમના પિતાને પાણી દેવા જતા અચાનક ચૂંદડી મશીનમાં આવી જતા ધડાકાભેર અથડાતાં ગં-ભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મો-ત થયું છે. પોલીસે યુવતીનો મૃ-તદેહ પીએમ માટે ખસેડ્યો હતો.

ઘટનાના અહેવાલ પ્રમાણે કુંડલામાં રહેતી યુવતી, તેના પિતા સુરેશભાઇ પશ્વાભાઇ વાનાણી ગત સાંજે સાડા 04:30 વાગ્યે વાડી ખાતે હલર મશીન પાસે કામ કરતા હતા તેમને પાણી આપવા માટે પહોંચેલી યુવતીનો ચૂંદડીનો છેડો મશીનમાં આવી જતા મશીન સાથે પટકાતાં ગં-ભીર ઈજાઓ પહોંચી હતી.

માથામાં ગં-ભીર ઇજાઓ થતાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. પણ આજે સિવિલમાં સારવાર દરમિયાન મોટ થયું હતું પરિવારમાં એક કાલ્પનિકતા સર્જાઇ હતી. રાજકોટ પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી મૃ-તદેહને પી.એમ.ના કાગળો પોલીસને મોકલવા ખસેડ્યો હતો. જયા બે ભાઈઓ અને બે બહેનોમાં ત્રીજી હતી. તેમની યુવાન પુત્રીના મોતથી પરિવાર શોક છવાઈ ગયો છે.

Read More

Related posts

મારુતિ સુઝુકી ડિઝાયર 1 લાખ 60 હજારમાં ઘરે લઈ જાઓ, ડીલ જોઈને તમારું મન લલચાઈ જશે

mital Patel

પેટ્રોલ પહેલા CNGના ભાવમાં વધારો જીકાયો ! આજથી આટલા રૂપિયા મોંઘો થયો CNG ગેસ

mital Patel

સોનામાં લાલચોળ તેજી ,સોનાના ભાવ રૂ.55 હજાર બોલાયા

Times Team