NavBharat Samay

પ્લેનમાં સુંદર એરહોસ્ટેસને જોઇને પેસેન્જરે કહ્યું મારી પાસે ખુબ જ પૈસા છે, ચાલ આપણે…

એરપોર્ટ પોલીસે કેરળના કોચીથી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાં ન-શા કરેલ મુસાફરની ધરપકડ કરી છે. એરપોર્ટ પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો છે. મુંબઈની વતની અને હાલ અમદાવાદમાં રહેતી 31 વર્ષીય યુવતી તે ઈન્ડિગો એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે નોકરી કરે છે. યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે તે કોચીથી ફ્લાઇટમાં ફરજ પર હતી. ત્યારબાદ અભિરાજ માધવન નામના વ્યક્તિએ ગેરવર્તણુંક કરી હતી

અભિરાજે એર હોસ્ટેસને ચીસો પાડીને કોફી માંગવા લાગ્યો. એરહોસ્ટેસ તેની નજીક આવતા જ તે બિભત્સ વર્તન કરવા લાગ્યો. તેની બાજુમાં બેઠેલા પેસેન્જર પર પડી. બચાવ કરતી વખતે અન્ય મુસાફરોએ પણ તેની સાથે ગેરવર્તન ચાલુ કરી હતી જ્યારે એરહોસ્ટેસે તેનું નામ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે કહ્યું કે પેન અને કાગળ લાવો અને મારું નામ જાણવું. આખી ફ્લાઇટમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.

ફરિયાદ અનુસાર, મુસાફરે એર હોસ્ટેસને ઉદ્ધતાઇ રીતે કહ્યું હતું કે તેણે તેને તેમની સાથે ચાલ કહીને એરહોસ્ટેસે પ્રતિકાર કર્યો અને 500, 100 અને 10-10 ની નોટો ઉછાળીને કહ્યું કે તેની પાસે ઘણા પૈસા છે. વિમાન અમદાવાદમાં ઉતરતાની સાથે જ એર હોસ્ટેસે સિક્યુરિટી ગાર્ડને જાણ કરી અને તેને પકડીને એરપોર્ટ પોલીસે આરોપી મુસાફરને ઝડપી લીધો હતો.

Read More

Related posts

એક લાખ રૂપિયામાં ઘરે લઇ આવો મારુતિ અલ્ટો CNG, જુઓ સંપૂર્ણ વિગતો

nidhi Patel

મા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા હોળી પર કરો આ ઉપાય,થશે ધન વર્ષા

nidhi Patel

Tataની સૌથી પહેલી CNG કાર Tata Tiago અને Tigorની CNG 19 જાન્યુઆરીએ લોન્ચ થશે..આટલી હશે કિંમત

mital Patel