NavBharat Samay

TATAની આ 4 CNG કારનું નવું વેરિએન્ટ તમારું ખિસ્સું હળવું થતું બચાવશે, મળશે દમદાર માઇલેજ

પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા બાદ ભારતીય કાર માર્કેટમાં ગ્રાહકો અન્ય ઇંધણ તરફ વળી રહ્યા છે.ત્યારે ગ્રાહકોએ વાહન ખરીદતા પહેલા વિચારવાનું શરૂ કરી દીધું છે કે શું મોંઘી ડીઝલ અથવા પેટ્રોલ પર ચાલતી કાર ખરીદવી કે સસ્તી CNG પર ચાલતી કાર ખરીદવી.ત્યારે તાજેતરમાં મળતી માહીતી પ્રમાણે સીએનજી કારના વેચાણમાં વધારો થયો છે.અને આવી સ્થિતિમાં ઓટોમેકર્સ તેમની કારના CNG વેરિએન્ટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી પણ પોતાની લોકપ્રિય SUV નું CNG વેરિએન્ટ લાવવાની છે.

ટિયાગો CNG લોન્ચ !

મળતી માહિતી પ્રમાણે આગામી ટાટા ટિયાગો સીએનજી બોમ્બે સ્થિત ઘરેલુ કાર ઉત્પાદક કંપનીની પહેલી સીએનજી કાર હશે.ત્યારે કંપનીએ ભારતમાં ટિયાગો સીએનજીની લોન્ચિંગ સમયરેખા હજુ સુધી સત્તાવાર જાહેર કરી નથી ત્યારે દિલ્હી-એનસીઆરમાં ડીલરશીપ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા ટાટા ટિયાગો સીએનજી દેશમાં આવતા મહિનાના અંતમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. ત્યારે તમે આ કાર બુક કરવા માંગો છો, તો ડીલરશીપે તેના માટે પ્રી-બુકિંગ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે.

Tiago, Tigor અને Altroz ​​ને CNG એન્જિન મળી શકે છે
ટિયાગો, ટિગોર અને અલ્ટ્રોઝ સીએનજી 1.2 લિટર, નેચરલી એસ્પિરેટેડ, ઈનલાઈન -3 એન્જિનથી ચાલશે જે પેટ્રોલ પર ચાલતી વખતે 86 PS અને 113 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. CNG સાથે, વીજ ઉત્પાદનમાં ભારે ઘટાડો થશે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સીએનજી વેરિએન્ટની કિંમત સમાન પેટ્રોલ ટ્રિમ્સ પર લગભગ 40,000 રૂપિયાથી 50,000 રૂપિયા સુધી વધશે અને માત્ર મેન્યુઅલ ગિયરબોક્સ વિકલ્પ મળશે.

Read More

Loading...

Related posts

ગણેશજીના આશીર્વાદથી આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ બદલાઈ જશે ,ઘરમાં આવશે ધન અને રિદ્ધિ સિદ્ધિ

Times Team

શનિના ક્રોધથી બચવા કરો હનુમાનની પૂજા, જાણો આ પૌરાણિક કથા

Times Team

8000 રૂપિયા સસ્તું થયું સોનુ, હવે 10 ગ્રામ સોનુ 27981 રૂપિયામાં મળે છે, જાણો 14 થી 24 કેરેટનો ભાવ

arti Patel