26 વર્ષીય મહિલા ટીચરને આઠમા ધોરણના છોકરા સાથે પ્રેમ સ-બંધ બાંધતા મહિલા ટીચર તેને લઈને ભાગી ગઈ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો

arti
1 Min Read

દુનિયામાં આજકાલ આવી ઘણી અજીબોગરીબ ઘટનાઓ બને છે.ત્યારે આજે અમે તમને જણાવી રહ્યા છીએ જે તમે જોયા કે સાંભળ્યા હશે.

આજે અમે તમને એક એવી ઘટના જણાવી રહ્યા છીએ જ્યાં એક 26 વર્ષીય મહિલા શિક્ષકે આઠમા ધોરણમાં ભણતા છોકરાને લઈને ભાગી ગઈ તેણે આવું કેમ કર્યું, આજે અમે તમને આ પોસ્ટમાં જણાવવા જઈ રહ્યા છીએ,

આ મામલો ગુજરાતથી સામે આવ્યો છે જ્યાં એક 26 વર્ષીય શિક્ષિકા તેના આઠમા ધોરણના વિદ્યાર્થી સાથે ભાગી ગઈ હતી.ત્યારે મળતી માહિત પ્રમનાએ ફરિયાદીએ પોલીસને જણાવ્યું કે આરોપી મહિલા શિક્ષકે તેના પુત્રની છેડતી કરી હતી, તેનો પુત્ર હજુ આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે. ત્યારે તેણે કહ્યું કે છોકરો શુક્રવારે સાંજે 4:00 વાગ્યાથી ગુમ છે, તેના પછી તેના વર્ગ શિક્ષક હજુ પણ ગુમ છે.

આ કેસની તપાસ કરી રહેલા પોલીસકર્મીએ જણાવ્યું કે, વિદ્યાર્થી સાથે શિક્ષકનો આવો પ્રેમસં-બંધ ભાગ્યે જ સામે આવે છે.

ગાંધીનગરના કલોલ સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી શિક્ષક વિરુદ્ધ IPCની કલમ 363 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ આરોપી શિક્ષક કલોલ શહેરના દરબારી ચૌલ વિસ્તારનો રહેવાસી છે.

Read More

Share This Article

विज्ञापन

રાશિફળ

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

કુંભ

મીન

તુલા

વૃશ્ચિક

ધન

મકર

Weather
10°C
London
overcast clouds
12° _ 9°
91%
6 km/h