NavBharat Samay

499 વર્ષ પછી બની રહ્યો છે અદભુત સંયોગ, જાણો આ વર્ષની દિવાળીમાં શું રહેશે ખાસ

આજે દેશભરમાં દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ આજે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. દિવાળીના શુભ દિવસે માતા લક્ષ્મી પોતે પૃથ્વી પર અવતરણ કરે છે અને તેમના ભક્તોને વિશેષ આશીર્વાદ આપે છે. દિવાળીના તહેવાર પર મહાલક્ષ્મી પૂજનનું વિશેષ મહત્વ રહરેલું છે. સુખ અને સમૃદ્ધિ સાથે મા લક્ષ્મીની પૂજા કરે છે તેમના પર મન અર્શીર્વાદ રહે છે.

દિવાળીના દિવસે સાંજે લક્ષ્મીની પૂજા કરવી સૌથી શુભ માનવામાં આવે છે.499 વર્ષ પછી બની રહ્યો છે દુર્લભ યોગ જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ આજે દિવાળીના દિવસે 499 વર્ષ બાદ ગ્રહોનું ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે. આ પહેલા આ પ્રકારનો સંયોગ વર્ષ 1521 માં જોવા મળ્યો હતો. આજે અમાવસ્યા તીથી 14 નવેમ્બરના રોજ બપોરે 2: 17 વાગ્યેથી શરૂ થશે અને 15 નવેમ્બરના રોજ સવારે 10:36 સુધી ચાલશે. તેના કારણે 14 નવેમ્બર, શનિવારે લક્ષ્મીની પૂજા કરવામાં આવશે.

છેલ્લે આ સંયોગ 1521 માં બન્યો હતો આજે ગુરુ, શુક્ર અને શનિ પણ દિવાળી પર એક દુર્લભ સંયોગ થઇ રહ્યો છે. આજે, બૃહસ્પતિ ગ્રહ તેની રાશિમાં રહેશે, શનિ તેની રાશિમાં મકર અને શુક્ર કન્યા રાશિની નીચે રહેશે.

Read More

Related posts

કુળદેવીની કૃપાથી આ રાશિના લોકો પર પૈસાનો વરસાદ થશે.અટકેલા કામ પુરા થશે

mital Patel

1 મહિનામાં એક બાળકને ‘જન્મ આપે છે આ મહિલા ‘, ત્યારબાદ 6 લાખ રૂપિયામાં ઓનલાઈન વેચી નાખે છે

Times Team

9000 રૂપિયા સસ્તું થયું સોનું, જાણો આજનો 10 ગ્રામ સોનાનો ભાવ

mital Patel