23 વર્ષીય કાકીએ સ-ગીર ભત્રીજા સાથે માણ્યું શ-રીર સુખ..કાકી એઈડ્સ સંક્રમિત થતા….

MitalPatel
1 Min Read

ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના રુદ્રપુરમાં સં-બંધોને શરમજનક બનાવતી ઘટના સામે આવી છે.ત્યારે અહીં 23 વર્ષીય મહિલાએ તેના જેઠના સ-ગીર પુત્રને ફસાવીને તેની સાથે શ-રીર સ-બંધ બાંધ્યો હતો ત્યારે આ મહિલા HIV પોઝીટીવ છે. જે જેઠના પુત્રને ચેપ લગાડવા માંગતી હતી. આરોપી મહિલાના પતિને પણ એઇડ્સનો ચેપ લાગ્યો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

.ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે રૂદ્રપુર ટ્રાન્ઝિટ કેમ્પની રહેવાસી મહિલા તેના ગામ પીલીભીત, પુરનપુર ગઈ હતી. ત્યારે તેનો ભત્રીજો પહેલેથી જ ત્યાં હાજર હતો. અને મહિલાએ છોકરાને પોતાના વેશમાં કરી લીધો અને તેની સાથે શ-રીર સં-બંધ બાંધ્યો. થોડા દિવસો પછી, જ્યારે છોકરો તેના સં-બંધીઓ સાથે ટ્રાન્ઝિટ કેમ્પમાં આવ્યો, ત્યારે મહિલા (કાકી)એ તેની સાથે ફરીથી સં-બંધ બાંધ્યો. બાદમાં જ્યારે કાકીને HIV પોઝીટીવ હોવાની ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોલીસે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

આ મામલો સામે આવતાં જ ખળભળાટ મચી ગયો છે. છોકરાના પરિવારજનોનું કહેવું છે કે આરોપી કાકીએ તેમના બાળકની જીંદગી બગાડવાના ઈરાદે સં-બંધ બાંધ્યો છે. તે જ સમયે, આ ઘટનાની જાણ થતાં, આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

Read More

Share This Article

विज्ञापन

રાશિફળ

મેષ

વૃષભ

મિથુન

કર્ક

સિંહ

કન્યા

કુંભ

મીન

તુલા

વૃશ્ચિક

ધન

મકર

Weather
10°C
London
overcast clouds
12° _ 9°
91%
6 km/h