NavBharat Samay

2.32 લાખ લોકોએ ધૈર્યરાજની જિંદગી બચાવવા કર્યું દિલ ખોલીને દાન, 16 કરોડની જરૂરિયાત સામે ભેગા થયા આટલા રૂપિયા

ધૈર્યરાજ સિંહની માટે નાના-મોટા દાન આવી રહ્યા છે. ત્યારે સમાજના યુવાનોએ લોકોને ફૂલ નહીં તો ફૂલની પાંખડી દાન કરવા આહવાન કર્યું છે અને આજે 21 દિવસીય આંદોલનમાં કરોડો રૂપિયા દાન બધે તરફથી આવી રહ્યા છે. માત્ર 21 દિવસમાં, તેને અત્યાર સુધીમાં 50 % જેટલી લક્ષ્યાંક પ્રાપ્ત થઈ છે. ધૈર્યરાજનું જીવન બચાવવા માટે 2 લાખ 31 હજાર 451 લોકો અત્યાર સુધી ઓનલાઇન માધ્યમ દ્વારા દાન પ્રવાહમાં ભાગીદાર બન્યા છે.

ધૈર્યરાજની જીંદગી બચાવવા લોકભાગીદારીમાં 8 કરોડ રૂપિયા થવા આવ્યા છે હજુ 50 ટકાની જરૂર છે. કોઈપણ માતાપિતાએ તેમના બાળકને બચાવવા માટે આકાશ પાતાળ એક કરે છે તે સ્વાભાવિક છે. આવું જ એક 4 મહિનાનું બાળક માત્ર 21 દિવસમાં ગુજરાતના છેવાડા ગામે પહોંચ્યું છે. ગુજરાતમાં મધ્યમ વર્ગના પરિવારનું આ બાળક કરોડરજ્જુની ગંભીર બિમારીથી પીડિત છે. સરકારી વેરો બાદ કર્યા બાદ પણ ધૈર્યરાજસિંહની સારવાર માટે 16 કરોડની રકમની જરૂરિયાત છે. ધૈર્યરાજસિંહના પિતાએ સોશિયલ મીડિયા દ્વારા માત્ર 21 દિવસમાં, 4 મહિનાના બાળકની આખા ગુજરાતમાં ઓળખતું થઇ ગયું છેhttps://www.impactguru.com

Read More

Related posts

શનિ દેવને પ્રસન્ન કરવા કરો આ ‘એક રોટલી’ નો ઉપાય,રાતોરાત થઇ જશો માલામાલ

Times Team

સુહાગરાત પર પતિએ પત્ની સાથે કર્યું એવું કે , પહેલા કપડા ઉતાર્યા અને પછી…

Times Team

આજે સસ્તું થયું સોનું, 45000 હાજરની નીચે આવ્યું , જાણો આજના 10 ગ્રામ ભાવ

Times Team